________________
[ 2 ]
- राजेश्वर महातीर्थ
શ્રી શ ંખેશ્વર મહાતીર્થના શિલાલેખાનું અવસાન
શ્રીશંખેશ્વરજીમાંથી નાના—મેટા મળીને કુલ ૬૫ શિલાલેખા અમને પ્રાપ્ત થયા છે; તેમાં નવા મંદિરના ૨૪, જૂના મંદિરના ૩૪, બગીચાના ૧, ધર્માંશાળાના ૩ અને સુરભી–સરઈના ૩ છે. તેમાં ૫૫ શિલાલેખા સંવતવાળા છે, જ્યારે દસ લેખા સવવનાના છે; જે સંવવિનાના છે, તેમાંથી ૨-૩ લેખાના સંવત અનુમાનથી નક્કી થઈ શકે તેમ છે. સંવતવાળા લેખામાં સૈાથી જૂનામાં જૂના વિ. સ. ૧૬૧૪ ના અને નવામાં નવા વિ. સ. ૧૯૧૬ ના છે. તે શિલાલેખાની સાલવાર અનુક્રમણિકા આ પ્રમાણે છે:— સંવત. લેખાંક
સવંત. લેખાંક
૧૨૧૪–૧૨
૧૫૩૦-૨૧
૧૨૩૮-૯
૧૫૩૪–૨૨
૧૩૨૬ ૨, ૩, ૫, ૬
૧૬૨૮૨૩
૧૪૨૮૧૮.
૧૬૫૨–૩૫
૧૪૬૮–૧૩
૧૪૭૮–૧૪
૧૪૮૭–૧૫
૧૫૦૦–૧૬
૧૫૦૭–૧૭
૧૫૧૩–૧૯
૧૫૨૩–૧૯
૧૫૨૪–૨૦
૧૬૫૩–૨૭
૧૬૬૧–૪૩, પર.
૧૬૬૨-૩૬, ૩૭, ૩૮, ૩૯,
૪,૪૪,૪૬,૫૦,૫૩,
૧૬૬૩–૩૨, ૪૧, ૪૨, ૪૮,
૫૪, ૫૮.
૧૬૬૪–૫૬
૧૨૬૫–૨૬