________________
[ 2 ].
[ રાજીવ મહાતીર્થ
(આસરી ) અનેલાં છે, જેમાં ચાકીદારા-સીપાઇએ બેસે છે અને ત્યાં ચાકીદારા રાત-દ્વિવસ ઘડીઆળના ડંકા વગાડે છે.
આ આખા કમ્પાઉન્ડ ક્રુરતા મજબુત કિલ્લે છે, તેને પશુ લગભગ આ દેરાસરની સાથે સાથે માંધવાના શરૂ કરીને સં. ૧૮૬૭ માં નવી જમીન ખરીદ્યા પછી સં. ૧૮૭૪ માં આ કાટને પૂરા કર્યો હશે એમ જણાય છે. કેમકે દક્ષિણ દિશા તરફના ગઢના, પંચાસરવાળાની ધર્મશાલા પૂરી થાય છે તેની પાસેના, કાઠાની બહારની–રાજમાર્ગ તરફની દીવાલમાં ‘ સ. ૧૮૭૪ ના માગશર સુદિ ૨' એ પ્રમાણે લખેલ છે. ( જુએ પરિશિષ્ટ પહેલું, લેખાંક–૬૧).
6
(૩) નવા દેરાસરની સામેની લાઈનમાં ખૂણામાં ( નગારખાનાની બાજુમાં) · ટાંકાવાળી ’ધર્મશાલા આવેલી છે. નીચી ખડકીમાં થઈને અંદર જવાય છે. આ ધર્મશાલા પત્થરની પાકી મજબૂત અનેલી છે. બીજી ધર્મશાલાએ કરતાં આ સાથી જૂની હોય તેમ લાગે છે. આની અંદર પાણીનું ટાંકું હાવાથી આ ઃ ટાંકાવાળી ’ ધર્મ શાળા કહેવાય છે. દેરાસરમાં પ્રક્ષાલ વગેરે દરેક કાર્ય માટે આ ટાંકાનું જ પાણી વપરાય છે, અને તે ખાર માસ ખરાખર પહોંચે છે. સખ્ત દુષ્કાળવાળા વરસમાં કદાચ ૪-૬ મહીના મહારથી પાણી લાવવું પડે છે. આ ધર્મશાળાની અંદર જવાના રસ્તાનાં બારણાં નાનાંમારીઓ જેવાં છે. તેનું એક ખારણું જૂના દેરાસર તરફ જવાના રાજમાર્ગ ઉપર પડે છે. તે બારણાની બહારની ડાબી બાજુની દીવાલમાં વિ.સં. ૧૮૩૬ ના લેખ છે, (લેખ ન. પ૯) અને બીજું ખારણું,