SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮. ક્લેશ-કંકાસ કરે નહિ. ૧૯ બીજા યાત્રાળુઓને દુઃખ થાય તેમ કરવું નહિ. ૨૦. મજૂરે, ગાડીવાળા કે કામ કરનારાઓને હેરાન કરવા નહિ, તેમની સાથે ઝઘડો કરે નહિ; બે પૈસા વધારે આપીને પણ તેમને રાજી કરવા. ૨૧. બીજા યાત્રાળુઓ માટે સગવડ રાખીને પિતાને ખાસ જરૂર પુરતાં જ જગ્યા અને સાધનેથી કામ ચલાવવું. ૨૨. યાત્રા કરવા નીકળેલા સધમી બંધુઓનાં દુઃખ દૂર કરવાં, કરાવવા અથવા તેમના દુઃખમાં ભાગ લેવો, એ ખરેખરું સમીવાત્સલ્ય છે. ૨૩ તીર્થની રક્ષા માટે જે જે ખાતામાં જરૂર હોય તે તે ખાતામાં યથાશક્તિ દ્રવ્યની સહાયતા આપવી. ૨૪. જીર્ણોદ્ધાર તથા સાધારણ ખાતામાં મદદ કરવી. ૨૫. બીજી પણ દરેક ધાર્મિક સંસ્થાઓને મદદ આપવા ચૂકવું ન જોઈએ. –લેખક ધર્મજયન્ત પાસક મુનિ વિશાળવિજયજી
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy