________________
૧૮ ]----
–[ રેશ્વર મહાતીર્થ થોડા અક્ષરે ખેદેલા છે પણ તે ઘણા ઘસાઈ ગયેલા હેવાથી અને નિરુપાગી જણાવાથી ઉતાર્યા નથી. - ધાતુની એક મોટી પ્રાચીન એલ મૂર્તિની બેઠક પર લેખ દેલો છે, પરંતુ તે ચૂના-સીમેંટમાં દબાયેલું હોવાથી ઉતારી શકાય નથી. શૃંગારકીની બહાર –
શંગારકીની પાસે (મુખ્ય દરવાજાની બહાર) બન્ને તરફ દલાણ (ખુલ્લી ઓશરી) બનેલી છે, તે બન્નેને છેડે એક એક ઓરડી બનેલી છે, તેમાંની એકમાં પૂજાનાં કપડાં અને બીજીમાં કેશર-સુખડ ઉતારવાનું રહે છે.
ગારકીની સામે એક પાકું (પત્થરનું) દલાણ બનેલ છે. તેની અંદરના ભાગમાં એારડીઓ બનેલી છે, જેમાં હાલ કારખાનાના સીપાઈઓ રહે છે. તે ઓરડીઓમાં જવાના બારણાની બારશાખને ઉંબરો દેરાસરને છે અને તેનું એક બારણું કંપાઉંડના મુખ્ય દરવાજા બહાર રસ્તા ઉપર પડે છે, તેની બારશાખ તેમજ ઉંબરે દેરાસરનાં જ છે. એટલે નવું દેરાસર બન્યા પહેલાં મૂળ નાયક શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીને થોડાંક વર્ષો સુધી અહીં પધરાવ્યા હશે એમ જણાય છે.