________________
×. ૨૦ નીનાદાર ]
»[ ૮૭ ]
હાય તેમ જણાય છે. અર્થાત્ એ અરસામાં આ મંદિરના ભગ–નાશ થયા.
ખડિયેરની સ્થિતિઃ—
પશ્ચિમ સન્મુખનું અને ખાવન જિનાલયવાળું આ મંદિર પણ વિશાળ હતું. મંદિરને મુસલમાની ફજે તેાડી નાંખ્યા પછી ઘણાં વર્ષો બાદ આ મંદિરની જમીન ઉપયાગમાં લેવા માટે અથવા તે તેના પત્થરે કામમાં લેવા માટે તેમાં વચ્ચે મૂળ ગભારા, ગૂઢમંડપ અને સભામંડપ આદિ જે હશે તે બિલકુલ કાઢી નાખીને સાફ મેદાન કરેલ છે. એટલે પહેલાં અહીં મૂલ ગભારા, ગૂઢમંડપ વગેરે શું શું હતું તે કાંઈ જાણી શકાયું નથી. પરંતુ અહીંના જૂના મુનીમ વાડીલાલભાઇએ જમીન ખાદાવીને તપાસ કરતાં જણાયું કે–જમીનમાં
૧૭૨૦થી ૧૭૪૦ સુધીના કાઈ વર્ષમાં આ દિરને નાશ થયે હાય એમ લાગે છે.
"
ઉપર્યુકત તીર્થમાલામાં ‘ પૂરવના દેહરામાં ' એમ કહેલું છે, તેનું કારણ એ જણાય છે કે–જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક હૂંબડ જ્ઞાતિના કાઈ શ્રાવકે બંધાવેલ એક નાનું દેરાસર તે વખતે પશ્ચિમ (આથમણી બાજી)માં વિદ્યમાન હતું. પણ તે, તે વખતે ખાલી હતું. નહિ તે તે દેહરાની પણ બિંબસખ્યા ઉપર્યંત તીમાલામાં આપી હોત. આ ખાલી દેરાસર, હાલ વિદ્યમાન નવા દેરાસરના ક'પાઉંડના બજાર ઉપરના મુખ્ય દરવાજાની બહાર રાજમાર્ગ ઉપર જેનું બારણું પડે છે એ જ હાવું જોઈએ. આ દેહરુ પશ્ચિમમાં હાવાથી અને તેની અપેક્ષાએ ઉપરાકત જૂનું દેરાસર પૂર્વમાં હાઈ તેને ‘ પૂરવનું દેહરુ· · કહ્યું હોય એમ જણાય છે.
ܝ