________________
ગઢવાળી ધર્મશાળા
જિનમંદિરની ડાબી બાજૂ આવેલ વિશાળ ધર્મશાળાનું દૃશ્ય. આ ધર્મશાળામાં પેસતાં નવો ઉપાય આવે છે જે આ ચિત્રમાં ઓરડીઓની બે પંક્તિઓની વચ્ચે દેખાય છે આ ધર્મશાળાના ચાકમાં બેરીગ હોવાથી તેને બારી‘ગવાળી ધર્મશાળા પણ કહે છે. જુઓ પકરણ ૧૩, પૃ. ૧૦૯ ૧૧૦.