SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૬ : ચાત્રા ]– –[ ૭૩ ] સપરિવાર આ તીર્થની યાત્રા કરવા અહીં પધાર્યા હતા. (૬) ઉપાધ્યાય શ્રીલાવણ્યવિજયજીના શિષ્ય શ્રીનિત્યવિજયજીએ સં. ૧૭૪૫ ના શ્રાવણ વદિ ૧૩ ને દિવસે આ તીર્થની યાત્રા કરી હતી (સ્તે. ૪૬). (૭) પં. વિનયકુશલશિષ્ય, ૫. કીર્તિકુશલશિષ્ય, ૫. જ્ઞાનકુશલ વગેરેએ બહુ દૂર દેશથી આવીને આ તીર્થની યાત્રા કરી હતી (સ્ટે. ૧૩૯). (૮) પં.શ્રીઉત્તમવિજયજીના શિષ્ય, પં.શ્રીપવવિજચછ ગણુએ આ તીર્થની ૨૧ વાર પ્રેમપૂર્વક યાત્રા કરી હતી (સ્ટે. ૧૪૨). ૯) શ્રીપુણ્યસૂરિજીના શિષ્ય શ્રીમતીસાગરજીએ ચૈત્રી પૂનમે આ તીર્થની યાત્રા કરી હતી (સ્તે. ૬૬). ગૃહસ્થ – (૧) વિ. સં. ૧૩૦૮ માં મહામંત્રી તેજપાલ પિતાના કુટુંબ સાથે (કદાચ સંઘ પણ સાથે હશે જ) શ્રીશંખેશ્વરજી તીર્થની યાત્રા કરવા જતાં માર્ગમાં ચંદ્રોમાનપુર (ચંદ્રર)માં તેમનું આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગવાસી થઈ ગયા. ૧ આ ચંદૂર, શ્રીશંખેશ્વરજીથી ઉત્તર દિશામાં છ માઈલની દૂરી પર આવેલું છે. રાધનપુર સ્ટેટનું ગામ છે, અને તે મોટી ચંદૂર અથવા તે રથવી ચંદ્ર એ નામથી ઓળખાય છે. અહીં હાલમાં બસ વર્ષમાં થયેલું શિખરબંધી એક ભવ્ય દેરાસર અને તેની પાસે એક જૂને ઉપાશ્રય છે. બીજો એક ઉપાશ્રય ગામમાં છે, તે મકાન નાનું અને કાચું-માટીનું છે. આ ગામમાં હાલમાં, શ્રાવકનું ફક્ત
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy