________________
(१०-33) મંદિરની ભમતીમાંની શ્રીમુનિસુવ્રતસ્વામી ભ૦ ની મૂર્તિની બેઠક પરને લેખ– ___ संवत् १२७६ महाग(माघ ) शुदि तेरश (त्रयोदश्यां) रवौ श्रेष्ठिसलखणसुतश्रेष्टि(ष्टि )आसधरेण माता(तृ )श्रेयसे श्रीमुनिसुव्रतबिंबं कारापितं प्रतिष्ठितं श्रीधर्मघोषसूरिभिः॥
–સં. ૧૨૭૬ ના મહા સુદિ ૧૩ ને રવિવારે શ્રેણી સલખણના પુત્ર છે. આસધરે માતાના કલ્યાણ માટે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીધર્મષસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(११-३४) મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભ૦ની મૂતિ ઉપરને લેખ–
संवत् १६७५ वर्षे माघधवलेतर ४ शनौ श्रीओ(ऊ)-. केशवंशीय वृद्धसज्जनीय सा० जगडुभार्या जमनादेसुत रहिआ भा० चांपलदे (*) सुत नानजोकेन भार्या नवरंगदेयुतेनात्मश्रेयो) श्रीपार्श्वनाथबिंब कारितं प्रतिष्ठित श्रीतपागच्छेश्वरभट्टारकरीहीरविजयसूरीश्वरपट्टोदय (*) दिनमणिभट्टारक श्रीविजयसेनसूरि पट्टालंकार भट्टारक श्रीविजयदेवसूरिभिः पं० कुशलसागरगणिप्रमुखपरिवारयुतैः ॥ बु० राजपालो दामेन ॥
સં. ૧૬૭૫ ના માહ વદિ ૪ ને શનિવારે શ્રીઉકેશવંશીય વૃદ્ધસજજનીય શા. જગડુની ભર્યા જમનાદેના પુત્ર રહિએ, તેની ભાર્યા ચાંપલદે, તેના પુત્ર નાનજીએ,