________________
33
(१८) મંદિરના એક સ્તંભ પરને લેખ–
संवत् १५२६ वर्षे आषाढ वदि ९ सोमे श्री(*)पत्तनवास्तव्यगूज(ज)रज्ञातीय महं० पूजा(*) सुत सोधर[:] नित्यं प्रणमति ॥
–સં. ૧૫૨૬ ના અષાડ વદિ ૯ ને સોમવારે પાટણ નગરના રહેવાસી ગૂજરજ્ઞાતીય મહં. પૂજાના પુત્ર શ્રીધર હંમેશાં પ્રણામ કરે છે.
(१८) મંદિરમાં મૂળનાયકની મૂર્તિના આસન પર લેખ
संवत् १६७५ वर्षे माघ सुदि चतुर्थी शनी श्रीओ(ऊ)केशज्ञातीय वृद्धसज्जनीय श्रीनेमिनाथचैत्ये श्रीनेमिनाथबिंब कारित प्रतिष्ठितं सकलक्ष्मापालमंडलाखण्डलश्रीअकबरप्रदत्तजगद्गुरुबिरुद. भट्टारक श्रीहीरविजयसूरीश्वरपट्टपूर्वाचलमार्तडमंडलायमानभट्टारकश्रीविजयसेनमूरिशर्वरीसार्वभौमपट्टालंकारनीरधीश्वरसौभाग्यभाग्यादि - गुणगणरंजितमहातपाविरुदधारकभट्टारकश्रीविजयदेवसूरिभिः पंडित - श्रीकुशलसागरगणिप्रमुखपरिवारसमन्वितैः बुहरा राजपालो शुभ० सफला० भवतीति शुभम् ॥
–સં. ૧૬૭૫ નો માહ સુદ ૪ ને શનિવારે શ્રીઉકેશજ્ઞાતીય વૃદ્ધસજજનીય શાખાના શ્રી નેમિનાથ ભ૦ ના મંદિરમાં શ્રીનેમિનાથ ભ૦ ની પ્રતિમા ભરાવી અને તેની સમગ્ર રાજવીઓના સમૂહમાં ઈંદ્રસમા શ્રીઅકબર