________________
(७) ૧૭૦ જિનના યંત્રપટ પરને લેખ
संवत् १३१० सत्तरीसययंत्रक(क) बृहद्गच्छी य] श्रीअभयदेवसूरिशिष्यश्रीजिनभद्रसूरि-श्रीशांतिप्रभसूरिशिष्य श्रीहरिभद्रसूरिशिष्यपरमानंदसूरिभिः प्रतिष्ठितं ॥
– સં. ૧૩૧૦ માં બહદુગચ્છીય શ્રીઅભયદેવસૂરિના શિષ્ય શ્રીજિનભદ્રસૂરિ, તેમના શિષ્ય શ્રી શાંતિપ્રભસૂરિ, તેમના શિષ્ય શ્રીહરિભદ્રસૂરિ, તેમના શિષ્ય શ્રીપરમાનંદસૂરિએ ૧૭૦ જિનના યંત્રની પ્રતિષ્ઠા કરી.
શ્રી અજિતનાથ જિન યુગલ-કાઉસગિયા પ્રતિમા પર खेम
संवत् १३१४ वर्षे ज्येष्ठ शुदि बीज (द्वितीया) सोमे आरासणा श्रीनेमिनाथचैत्ये बृहद्गच्छीय श्रीशांतिसूरिशिष्यैः श्रीरत्नप्रभसूरि-श्रीहरिभद्रसूरिशिष्यैः श्रीपरमानंदसूरिभिः पट्टे प्रतिष्ठित प्राग्वाटान्वय श्रे० माणि............देवभार्यारूपिणिपुत्रवीरभद्रभार्या विहिन सुविदाभार्या सहजू सुतवी............रत्ननीणि सुपदमिणि भा०(भ्रा०) श्रे०चा(चां)दाभार्या आसमतीपुत्र अमृतसा भार्या राजल लघुभ्रातृ अ............तांगसिंहश्रेयोर्थ अजितनाथजिनयुगल........ ' –સં. ૧૩૧૪ના જેઠ સુદિ ૨ ને સોમવારે આરાસણ નગરમાં શ્રી નેમિનાથ ભવ ના મંદિરમાં બૃહદ્ગચ્છીય