________________
શ્રી આરાસણ તી
અપર નામ
શ્રી કુંભારિયાજી તીર્થ
[ શ્રી નેમિનાથ ભગવાનનું તી ]
વર્તમાન સ્થિતિ
આજના ગુજરાત રાજ્યની ઉત્તરે ગિરિરાજ આબૂ આવેલા છે. એ પહાડ ગૂજરાત અને રાજસ્થાન રાજ્યને અલગ પાડતા સીમાચિહ્ન સમેા જણાય છે. આસપાસનાં નાનાં મેટાં ગામેાનાં જૈન મદિરા અને અવશેષાના પિર વારથી તેમજ પેાતાના ખેાળામાં આપતાં કલામય રમણીય જૈન મદિરાથી એ નેાના તી રાજનું ગૌરવ પામ્યા છે. એવા પવિત્ર આવ્યૂ પહાડની દક્ષિણ-પૂર્વમાં આરાસણના ડુંગરા દેખાય છે.
એ આરાસણ અથવા કુ ભારિયાજીના નામથી ઓળખાતા તીર્થ ધામના પરિચય આપવાને અહીં પ્રયત્ન છે.