SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ પામશે' એવી આના તેના શિષ્યને આપવામાં આવેલી, તેથી કાઈ એ પેટીને સ્પર્શી સુદ્ધાં કરતા નહીં. શેઠ ગેાડભાઈ એ ૫૦ શ્રીભગવાનદાસ જૈનને દેરાસરના કામ માટે મુંજપુર ખાલાવેલા ત્યારે એ પેટી ખેાલવાનુ એમણે બીડું ઝડપ્યું. પેટી ખેાલતાં પ્રાચીન હસ્તલિખિત પુસ્તકાના ભંડાર મળી આવ્યા. એ ભંડાર શ્રીશ ખેશ્વરતીના વહીવટદારાએ રૂા. ૨૧૦] આપીને તે મહાત્મા પાસેથી ખરીદી લીધે. શ ંખેશ્વર તીથી ૬-૭ માઈલ દૂર આ ગામ છે, તેથી ભાવુક યાત્રીએ આ ગામનાં દેરાસરાનાં દર્શન કરતાં ઋતિહાસ પણ જાણે એ દૃષ્ટિએ આ ગામનું વર્ણન અમે અહીં આપ્યું છે. ff
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy