________________
૧૪
સ’૦ ૧૫૬૯માં કુતપુરાપક્ષીય તપાગચ્છાધિરાજ શ્રીઇદ્રન સિરિ ગુરુના ઉપદેશથી મુંગિપુરના શ્રીસંઘે (નાડલાઈના દેરાસરમાં) દેવકુલિકાઓ કરાવી.૧
ઉપર્યુ ક્ત અને ઉલ્લેખામાં નિર્દિષ્ટ મુજિંગપુર તે મુજપુર હાવાનું જણાય છે.
સં૦ ૧૬૭૨માં મુંજપુરના રહેવાસી વારા સાજણ નામના શ્રેષ્ઠીએ શ ંખેશ્વર મહાતીર્થંના જૂના દેરાસરની ભમતીમાં માટે ગભારા બંધાવ્યા હતા. ૨
સં ૧૭૫૫માં તીમાળા 'ની રચના કરનાર શ્રીજ્ઞાનવિમલસૂરિએ અહીંના જોટીંગા પાર્શ્વનાથના મંદિર વિશે આ પ્રકારે ઉલ્લેખ કર્યાં છેઃ
:
“ મુજપુરે ઝેટીગા પાસ, અવર બિખ બહુ ગુણુ આવાસ; પ્રણમ્ય થયેા ઉલ્લાસ તે,
૩
સં૦ ૧૬૬૭માં શ્રીશાંતિકુશળે રચેલા · ગાડીપાર્શ્વનાથ રતવન ’માં આ રીતે ઉલ્લેખ કર્યા છે—
“ મુજપર હા ટીગા પાસ
આ અને બીજા પ્રમાણેા પરથી જણાય છે કે, મુંજપુર ૧૦મા સૈકા જેટલું જૂનુ' અને મેાટુ નગર હતું. ચારે બાજુએ કિલ્લાથી ધેરાયેલું હતું. એ કિલ્લા ૧૮મા સૈકામાં અમદાવાદના મુસ્લિમ સૂબાએ મુજપુરના રાવીને તામે કરવા મેાકલેલી ફાજે તેાડી પાડયો. તે કિલ્લાને પડી ગયેલા એક દરવાજો અને બીજો સાબૂત દરવાજો હજી સુધી વિદ્યમાન હતા.
27
પ્રાચીન કાળથી આજ સુધી મુંજપુરમાં જૈનેની મેાટી વસતી હતી. તેમાં ત્રણ દેરાસરા મૌજૂદ હતાં. આજે એ દેરાસરો વિદ્યમાન છે. એક
૧, પ્રાચીન જૈન લેખસગ્રહ, ભા, ૨, લેખાંક : ૩૩૮
૨. શખેશ્વર મહાતીર્થ, પૃ૦ ૨૧૧, લે, ૫૫
3.
પ્રાચીન તીર્થમાળા સગ્રહ પૃ૦ ૧૩૪