________________
૧૬ તેમના શિષ્ય શ્રીહરિભદ્રસૂરિ, તેમના શિષ્ય શ્રીપરમાનંદસૂરિ.
(લે. નં. ૨૧, ૨૨, ૨૩) સં. ૧૩૧૫ના જેઠ સુદિ ૧૧ ને રવિવાર. (લે. નં. ૩૧-૧૧૮) સં. ૧૩૨૩ના માહ સુદિ ૬ ના રોજ આરાસનાકરના શ્રીનેમિનાથ
ચૈત્યમાં ચંદ્રગચ્છીય શ્રી શાંતિપ્રભસૂરિના શિષ્ય શ્રીરત્નપ્રભસૂરિ, તેમને શિષ્ય શ્રીહરિભદ્રસૂરિ, તેમના શિષ્ય શ્રીપરમાનંદસૂરિ.
| (લે. નં. ૨૪) સં. ૧૩૨૭ના વૈશાખ સુદિ ૨ ને સોમવારે (લે. નં. ૨૫) સં. ૧૩૩૫ના માગશર વદિ ૧૩ ને સેમવારે બૃહગચ્છીય શ્રીહરિ
ભદ્રસૂરિ શિષ્ય શ્રીપરમાનંદસૂરિ. (લે. ને. ૨૭) સં. ૧૩૩૫ના માહ સુદિ ૧૩ને શુક્રવારે બૃહદગચ્છના શ્રીવિજયસિંહ- સૂરિના સંતાનીય શ્રીચંદ્રસૂરિ, તેમના શિષ્ય શ્રીવર્ધમાનસૂરિ.
(લે. નં. ૨૯) સં. ૧૩૩૫ના માહ સુદિ ૧૩ને શુક્રવારે મડાહડગચ્છના શ્રીચકેશ્વર- સૂરિના સંતાનીય શ્રીસેમપ્રભસૂરિના શિષ્ય શ્રીવર્ધમાનસૂરિ.
(લે. નં. ૩૦.) સં૦ ૧૩૩૫ના માહ સુદિ ૧૩ને શુક્રવારે બૃહદગચ્છના શ્રીપરમાનંદસૂરિ.
(લે. નં. ૩૨) સં. ૧૩૩પના માહ સુદિ ૧૩ને શુક્રવારે શ્રીવિનયપ્રભ.
| (લે. નં. ૨૮) સં૦ ૧૩૩૫ના માહ સુદિ ૧૩ને શુક્રવારે બૃહદ્ગછના શ્રીહરિભદ્રસૂરિના શિષ્ય શ્રીપરમાનંદસૂરિ.
(લે. નં. ૨૬, ૩૧, ૩૩) સં. ૧૩૩૫ના માહ સુદિ ૧૩ના રોજ શ્રીવર્ધમાનસૂરિ.
(લે. નં. ૪) સં ૧૩૩માં શ્રીસમપ્રભસ્મિા શિષ્ય શ્રીવર્ધમાનસરિ.
(લે. નં. ૩૫)