________________
૧૬૦
સં૦ ૧૨૫૯ના અષાઢ સુદિ ૬ ને શનિવારે શ્રીસૂરિ.
(લે. ન. ૯–૮૯૬, ૧૦૭, ૧૪–૧૦૧, ૧૫–૧૦૨) સં૦ ૧૨૬૫ના વૈશાખ સુદિ છ સામવાર. (લે. ન. ૧૯–૧૦૬) સં૦ ૧૨૬૬ના ફ્રાગણુ સુદિ ૧૦ ને બુધવારે, શ્રીધર્માંધાષરિ.
(લે. ન. ૨૮–૧૪૮) આરાસણમાં મંડલિક
સ’૦ ૧૨૭૬ના અષાઢ સુદિ ૨ ને શનિવારે સુરશંભુ શ્રીધારાવ દેવના રાજ્યમાં શ્રીપદ્મ(ધર્મ)ધાયસિર, (લે. ન. ૨૭–૧૧૪)
સં૦ ૧૨૭૬ના માહ સુદિ ૧૩ ને રવિવારે શ્રીધ`દ્યાષસૂરિ. ( લે. નં. ૨૦–૧૦૭, ૨૧-૧૦૮, ૨૨-૧૦૯, ૨૩–૧૧૦, ૨૪–૧૧૧, ૨૫–૧૧૨, ૨૬-૧૧૩, ૨૮-૧૧૫, ૨૯–૧૧૬,) સ૦ ૧૨૮૭ના મહા સુદિ ૧૦ ને મુધવાર (લે. ન. ૩૦-૧૧૭) સ૦ ૧૩૧ના ચૈત્ર વદ ૨ ને સામવારે શ્રીનેમિનાથચૈત્યમાં ગૃહગચ્છીય શ્રીઅભયદેવસૂરિ, તેમના શિષ્ય શ્રીજિનભદ્રસૂરિ, તેમના શિષ્ય શ્રીશાંતિપ્રભસૂરિ, તેમના શિષ્ય શ્રીરત્નપ્રભસૂરિ, તેમના શિષ્ય શ્રીહરિભદ્રસૂરિ, તેમના શિષ્ય શ્રીપરમાન દસૂરિ. (લે. નં. ૧૮)
સ૦ ૧૩૧૦ના વૈશાખ વદ ૩......
(લે. નં. ૧૭)
સ૦ ૧૩૧૦ના વૈશાખ વિદ ૫ ને ગુરુવારે આરાસણ નગરમાં શ્રીનેમિનાથ ચૈત્યમાં ચંદ્રગચ્છીય શ્રીપરમાનંદસર, તેમના શિષ્ય શ્રીરત્નપ્રભસૂરિ.
(લે. નં. ૧૯)
સં૦ ૧૩૧૦ શ્રીબૃહદ્ગચ્છીય શ્રીઅભયદેવસૂરિ, તેમના શિષ્ય શ્રીજિનભદ્રસૂરિ, શાંતિપ્રભસૂરિ, તેમના શિષ્ય શ્રીહરિભદ્રસૂરિ, તેમના શિષ્ય શ્રીપરમાનંદસૂરિ.
(લે. નં. ૨૦)
સં૦ ૧૩૧૪ના જેઠ સુદિ ૨ ને સામવારે આરાસનાકરના શ્રીનેમિનાથચૈત્યમાં બૃહદ્ગદ્રીય શ્રીશાંતિપ્રભસૂરિના શિષ્ય શ્રીરત્નપ્રભસૂરિ,