________________
–સં. ૧૧૩૮ ના મહા સુદિ ૧૩ ના રોજ શ્રેણી ધનદેવે વર્ષમાનના મોક્ષ માટે ઇંદ્રોથી પૂજયેલી શ્રીનેમિનાથ ભવની પ્રતિમા ભરાવી
" [-૨૨૩] શ્રી શાંતિનાથ ભવ ના મંદિરના ત્રીજા ગેખલાની છાજલી પરનો લેખ
લંવત ૨૨૨૮ શ્રીપાર્શ્વનાથપ્રતિમા જાણિતા
–સં. ૧૧૩૮ માં પાર્શ્વનાથ ભવની પ્રતિમા ભરાવી.
[ ૨૦-૨૨ ૦ ] શ્રી શાંતિનાથ ભવ ના મંદિરના પહેલા ગેખલાની છાજલી પરને લેખ* સંવત ૧૨૩૮ બ્રહ્મસના લુન માત્રને મુf.......
–સં૦ ૧૧૩૮ માં બહ્મયશના પુત્ર આમૂદેવ શ્રેષ્ઠીએ મુક્તિ માટે પ્રતિમા ભરાવી.
[-૨૩૨] શ્રી શાંતિનાથ ભવના મંદિરના બીજા ગોખલાની છાજલી પરને લેખ– ___ॐ संवत् ११३८ पूहदेव-मदिकासुतेन सहदेव-श्रावकेन सुविधिजिनप्रतिकृतिः कारिता ॥
– સં. ૧૧૩૮ માં પૂદેવ અને મંદિકાના પુત્ર સહદેવ શ્રાવકે શ્રીસુવિધિજિનની મૂર્તિ ભરાવી.