________________
૧૨૯
—સ૦ ૧૧૬૧ના જાથાદેશીય થારાપદ્રગચ્છમાં આરાસનાકરના શ્રીપાર્શ્વનાથ ચૈત્યમાં કેશવ, વારિ, શ્રીકવા, તથા શ્રીવચ્છ, દુદ્ધક વગેરેએ મળીને........એક અર્ધો રૂપિયા મેળવીને આત્મકલ્યાણ માટે શ્રીઋષભદેવની પ્રતિમા ભરાવી. [૨-૮૧]
(જૂએ પૃ૦ ૪૭, લે૦ નં૦ ૧–૨૪)
सं० ११६१ ।
[ રૈ-૧૦ ] સ્૰૧૨। (જૂએ પૃ૦ ૪૭, લે૦ ન’૦૨-૨૫) [ o-૧૨ ]
શ્રીપાર્શ્વનાથ ભ૦ના મંદિરના ગેાખલામાં ડાખી બાજુના લેખ— संवत् १२१६ वैशाख शुदि २ ० पासदेवपुत्र वीरा - पुनाभ्यां भ्रातृजेहडश्रेयोर्थं श्रीपार्श्वनाथप्रतिमेर्यं कारिता श्रीनेमिचन्द्राસાયશિષ્યે: શ્રીલેવાપાયૈઃ પ્રતિષ્ઠિતા ||
—સં૰૧૨૧૬ના વૈશાખ સુદિ ૨ ના રાજ શ્રેષ્ઠી પાસદેવ અને તેના પુત્ર વીરા અને પુનાએ ભાઈ જેડના કલ્યાણ માટે શ્રીપાર્શ્વનાથ ભ૦ ની પ્રતિમા ભરાવી અને તેની શ્રીનેમિચંદ્રાચાય ના શિષ્ય શ્રીદેવાચાર્યે પ્રતિષ્ઠા કરી.
[૧-૧૨ ]
સં૦ ૨૨૬। (જૂએ પૃ૦ ૪૮, લે૦ ન’૦૩–૨૬) [ ૬-૧૨ ]
–
શ્રીપાનાથ ભ૦ ના મંદિરમાં ચૌદમી દેરીમાંના લેખ—
૯