________________
૧૧૧ પાંચમા પુત્ર સમરસિંહ, માણિક વગેરે સમસ્ત કુટુંબ સમુદાય સાથે શ્રેષ્ઠી વસ્તપાલે શ્રી ઋષભદેવ ભ૦ નું બિંબ ભરાવ્યું અને નવાંગવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિના સંતાનીય શ્રીશ્રીચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૪ ] सं० १२७५, सं० १३९०, सं० १३४५ (જૂઓ પૃ. ૨૭, લેટ નં. ૧૨)
[૪૧]. શ્રીનેમિનાથ ભવ ના મંદિરમાં શ્રીચંદ્રપ્રભસ્વામીની મૂર્તિ ઉપરને લેખ
संवत् १३५१ वैशाष सुदि....... पोसीनास्थानीय कोष्ठा० श्रीवकुमारसुत कोष्ठा० आसल देल्हण भ्रातृ वाल्हेवीश्रेयोर्थ श्रीचंद्रप्रभस्वामिबिंब कारितं श्रीपरमानंदसूरिशिष्यैः श्रीवीरप्रभसूरिभिः प्रतिष्ठितं मंगलं महाश्रीः ॥
–સં. ૧૩૫૧ ના વૈશાખ સુદિ પિસીના સ્થાનના કેષ્ટાગારિક શ્રીવન કુમાર, તેમના પુત્ર કેઝાગારિક આસલ અને દેહાણે, ભાઈ વાહેવીના કલ્યાણ માટે શ્રીચંદ્રપ્રભસ્વામીની મૂતિ ભરાવી અને તેની શ્રીપરમાનંદસૂરિના શિષ્ય શ્રીવીરપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
શ્રીનેમિનાથ ભટ ના મંદિરમાં પંચતીર્થી યુક્ત શ્રી પાર્શ્વનાથ ભ૦ ની પ્રતિમા ઉપરને લેખ–.
सं० १३५५ वर्षे वैशाष सुदि १२ सोमे प्रा० साखा महं