________________
૧૧૦ भार्या सोहिणि श्रे० मयधरभार्या उदयमति श्रे० सुमिराभार्या साजिगि श्रे० गुणदेवभार्या साल्हू (*) श्रे० गांगदेवभार्या सिरमति श्रे० वीरदेवभार्या विजयसिरिसुत अरिसिंहभार्या सोहगसुत वस्तपालभार्या वउलसिरि तथा तेजपालभार्या मीणलसुत भीमसीह वस्तपालसुत चाहडभार्या लाछि सु० आल्हडसिंह ताल्हणसीह वस्तपालसुत उदयसिंहभार्या कामल तृतीयसुत पद्मसिंह भा० (*) जला चतु० रत्नसीह पंचम समरसिंह माणिक समस्तकटुंबसमुदायेन श्रे० वस्तपालेन श्रीऋषभदेवबिंब कारितं प्रतिष्ठितं नवांगवृत्तिकारश्रीअभयदेवसूरिसंताने श्रीश्रीचंद्रसूरिभिः ॥
–સં ૧૩૪૪ ના જેઠ સુદિ ૧૦ ને બુધવારે શ્રીનેમિ નાથના મંદિરમાં પિરવાડજ્ઞાતિમાં ઉત્પન્ન થયેલા શ્રેણી દેશલ, તેમની ભાર્યા દેલ્હી, શ્રેણી લક્ષ્મીધર, તેમની ભાર્યા લક્ષ્મસિરિસ શ્રેષ્ઠી આસધર, તેની ભાર્યા આસમતિ, શ્રેણી દેધર, શ્રેષ્ઠી સિરધર, તેમની ભાર્યા સેહિણિ શ્રેષ્ઠી મધર, તેની ભાર્યા ઉદયમતિ, શ્રેષ્ઠી સુમિરા, તેની ભાર્યા સાજિણિ; » ગુણદેવ; તેની પત્ની સિરમતિ; છે. વીરદેવ, તેની પત્ની વિજયસિરિ, તેમના પુત્ર અરિસિંહ, તેની પત્ની સેહગ, તેમના પુત્ર વસ્તપાલ, તેની પત્ની વલિસિરિ અને શ્રેટ તેજપાલ તેની પત્ની મિણલ, તેના પુત્ર ભીમસીહ; વસ્તપાલના પુત્ર ચાવડ, તેની ભાર્યા લાછી, તેના પુત્રે આહડસિંહ, તાહણસિંહ; વસ્તપાલના (બીજા) પુત્ર ઉદયસિંહ, તેની ભાર્યા કામલ; તે( વસ્તપાલ)ના ત્રીજા પુત્ર પદ્ધસિંહ, તેની ભાર્યા જલા, તે(વસ્તપાલ)ના ચેથા પુત્ર રત્નસિંહ,