SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ '૧૦૦ જેમણે મોટા મહોત્સવપૂર્વકની પ્રતિષ્ઠા કરવામાં આવેલા અનેક નગર અને ગામના શ્રીસંઘની સાથે, શ્રીચંદ્રગચ્છરૂપ આકાશમાં પૂર્ણિમાના ચંદ્રસમા અને પૂજ્ય છે ચરણકમળ જેમના એવા શ્રી શાંતિપ્રભસૂરિ, તેમના શિષ્ય શ્રીરત્નપ્રભસૂરિ, તેમના શિષ્ય વિદ્વાનોના સમૂહમાં ચૂડામણિ જેવા શ્રીહરિભદ્રસૂરિ, તેમના શિષ્ય શ્રીપરમાનંદસૂરિએ પ્રતિષ્ઠા કરી, તે સર્વ સંઘને અને મૂર્તિ ભરાવનારને મંગલરૂપ થાઓ. [૨૧] સં૨૨૨૭ (જૂઓ પૃ૦ ૨૫, લેટ નં. ૯) [૨૬] શ્રીનેમિનાથ ભવ ના મંદિરમાં શ્રી અજિતનાથ ભટ ની મૂર્તિ ઉપરને લેખ– ॐ । सं० १३३५ माघ शुदि"शुक्रे प्राग्वाटज्ञा० श्रे० सोमाभार्या माल्हणिपुत्राः वयर श्रे० अजयसिंह छाडा सोढा भार्या वस्तिणि राज(*)ल छाड्डु धांधलदेवि सुहडादेविपुत्र वरदेव झांझण आसा कडुआ गुणपाल पेथाप्रभृतिसमस्तकुटुंबसहिताभ्यां છા(*)-સોઢાખ્યાં પિતૃ-માતૃ-ત્રાતૃ-અગાશ્રેયોથે શ્રીઅનિતરવામયિંર્વે देवकुलिकासहितं कारितं प्रतिष्ठितं बृह० श्रीहरिभद्रसूरिशिष्यैः श्रीपरमानंदसूरिभिः ॥ शुभं भवतु ॥ –સં. ૧૩૩પના માહ સુદિ ને શુક્રવારે પિરવાડજ્ઞાતીય શ્રેષ્ઠી સમા, તેની પત્ની માલ્હણિ, તેમના પુત્ર
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy