________________
સમરશાહે સ૦ દેશલના આદેશ પ્રમાણે આરાસણની ખાણુમાંથી જિનબિંબ માટે આરસપાષાણ લાવવા માટે માણસાને મેાકલ્યા હતા. સમરાશાહ તરફથી વિજ્ઞપ્તિપત્ર અને ભેટતું લઈ તે લેાકેા મારાસણની ખાણુના સ્વામી પાસે ગયા તે વખતે કુમારપાલ જેવા મહીપાલદેવ (આરા સણની ખાણેાના સ્વામી ) ત્રિસંગમપુરમાં રાજ્ય કરતા હતા. તેણે જન્મથી જ માંસ, વિજયા, મદિરા વગેરેનુ સેવન છેડી દીધુ હતું અને બીજાઓને પણ તેનાથી તે શકતા હતા. દિવસમાં તે એક જ વખત ભાજન કરતા હતા. અહિંસાધનુ' તે પાલન કરતા. હિંસક તેના રાજ્યમાં રહી શકતા નહીં. નાના એકડા કે પાડાને નહી' મારવાની તેના રાજ્યમાં સખત આણુ પ્રવર્તતી હતી. જૂ મારવામાં પણુ પણ લેાકેા ડરતા હતા. કેાઈ શમ્યા પથારીને તડકે નાખી શકતું નહીં. એના ઘેાડાએ પણ ગળણાથી ગળેલા પાણીને પીતા હતા. માહેશ્વર-શૈવ હાવા છતાં જૈનધમ પ્રત્યે દૃઢ શ્રદ્ધાવાળા તે રાજા દિવસે જ ભાજન કરતા હતા.
તેને પાતા નામે મત્રી હતા. તે ગંભીર પ્રકૃતિના અને ગુણવાન હતા. સમરાશાહના માણસા ભેટા સાથે વિજ્ઞપ્તિ લઈ રાણા મહીપાલદેવના દર્શને ગયા. રાણાના આદેશથી મત્રીએ ઊંચા સ્વરે વિજ્ઞપ્તિ વાંચી, તે સાંભળીને મહીપાલે જણાવ્યું : ‘સમરસિંહ ધન્ય છે. એના જન્મ સફળ છે, જેની મિત આ કલિયુગમાં પણ કૃતયુગને અનુકૂળ છે. હું પણ ધન્યવાદને પાત્ર છું કે જેના અધિકારમાં આરાસણુ અને ત્યાંના પાષાણેાની ખાણુ છે. અન્યથા આ વિષયમાં