SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ વિષય-પ્રદર્શન કાલી દેવીને પ્રાર્થના.... .... ... • • • કાલી દેવીનું સ્વરૂપ, અભયને અર્થ, પદ્ય-ચમત્કાર-મીમાંસા. શ્રીપદ્મપ્રભુને વિનતિ .... પદ્મપ્રભ પ્રભુ, સામાયિકને અર્થ, પંચમ ગતિ, વૃત્ત-વિચાર–પ્રથમાદિચરણના ગણે પરત્વે સમજ, વસન્તતિલકાનું અન્ય લક્ષણ, કાવ્ય-ચમત્કાર. સમગ્ર જિનેશ્વરની સ્તુતિ જિન-ઍણિ પરત્વે વાપરેલાં વિશેષણ સંબંધી વિચાર, જિનેશ્વરને મહિમા. શ્રીસિદ્ધાન્તનું સ્વરૂપ ” ... લેક ચમત્કૃતિ. ગાધારી દેવીની સ્તુતિ • • ગાધારી દેવીનું સ્વરૂપ, વૃત્ત-ચમત્કાર. શ્રી સુપાર્શ્વનાથનું સ્મરણ સુપાર્શ્વનાથ, માલિની વૃત્તનાં લક્ષણે. જિનેશ્વરેનું ધ્યાન . જિનેશ્વરની દેવકૃત ભક્તિ,તીર્થંકરનું સાન્નિધ્ય કરનારા દેવેની સંખ્યા, સમ્યક્ત્વ. જિન-મતની પ્રશંસા .. જન્મ-મરણની વેદના. મહામાનસી દેવીની સ્તુતિ ... • • • • • મહામાનસી દેવીનું સ્વરૂપ. શ્રીચન્દ્રપ્રભ પ્રભુને પ્રણામ ... ... ... ... ... ચન્દ્રપ્રભ-ચરિત્ર, દાંતને અર્થ, હેતુની સમજ, 'ઊહ અર્થાત તકે, અને કાન્તવાદ-મીમાંસા, અંધભુજંગ ન્યાય, ચન્દ્રપ્રભ પ્રભુને અસમાન કહેવાનું કારણ, પદ્ય-પ્રરૂપણ, મન્દાક્રાન્તાનું લક્ષણ. જિનેશ્વરની સ્તુતિ ... " કલેક-ચમત્કૃતિ. સિદ્ધાન્તની સ્તુતિ ... વજાકશી દેવીની સ્તુતિ શ્રીવજકુશીનું સ્વરૂપ શ્રીસુવિધિનાથને પ્રાર્થના .... .... સુવિધિનાથ ચરિત્ર, પદ્ય-પરિચય, ઇન્દ્રવજા, ઉપેન્દ્રવજા, અને ઉપજાતિનાં લક્ષણે.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy