SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ જિનમતુતયઃ ] स्तुतिचतुर्विंशतिका ચાર હાથ છે. તેના જમણા બે હાથ વરદ અને જપ-માલાથી લે છે, જયારે ડાબા બે હાથ કુરિડકા અને કમડળથી શેભે છે. ક્ષમાને પ્રભાવ આ લોક દ્વારા કવીશ્વર અન્ય જનને ક્ષમાને લાભ મળે એ પ્રમાણેની શાતિ દેવીને પ્રાર્થના કરે છે, તે એ સહજ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે અન્ય કઈ વસ્તુને માટે માંગણી ન કરતાં તેમણે ક્ષમાની માંગણી કરી તેનું શું કારણ શું ક્ષમા એ અમૂલ્ય વસ્તુ છે અને વળી તેથી શું અનેક લાભ મળે છે? હા, એજ વાત હવે વિચારવામાં આવે છે. . એ તે જગજાહેર હકીકત છે કે ક્રોધ કરવાથી લાભને બદલે ગેરલાભ જ થાય છે. વળી ક્રોધી મનુષ્ય કાર્ય–અકાર્યને વિચાર કરી શકતે નથી, તેમજ વળી ગમે તેને જાન લેવાને પણ એક વખત તે તે તૈયાર થઈ જાય છે. આવા મહાઅનર્થકારી ક્રોધને વશ કરવામાં ક્ષમા એક સર્વોત્તમ સાધન છે, એ ભૂલવા જેવું નથી. ચોગશાસ્ત્રમાં કહ્યું પણ છે કે– પવરતાય, રામનાથ ગુમામા એ અપના ફાર્મ , સંયમનામણા” –ચતુર્થ પ્રકાશ, - ૧૧ અર્થાત–કલ્યાણની અભિલાષા રાખનારા મનુષ્યએ કે પાગ્નિને શાંત કરવાને સારૂ સંયમરૂપી બગીચાને નવપલવિત કરવામાં નીકસમાન એવી એક ક્ષમાને જ સત્વર આશ્રય કરે જઈએ. વળી એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે અપરાધી ઉપર પણ ક્ષમાની દષ્ટિથી અવલોકન કરવું એજ વીર પુરૂષનું કર્તવ્ય છે અને તેમાં જ તેમની શોભા છે. આ કથનમાં તાત્પર્ય એ રહેલું છે કે આપણે અપરાધ કરનારે જીવ તેવું દુષ્કૃત્ય આપણુજ કર્મની પ્રેરણાથી કરે છે, વાતે અપરાધી ઉપર કે ન કરે, પરંતુ જે કેધ કર્યા વિના ચાલે તેમ નજ હોય, તે અનાદિ કાલથી સંસારરૂપી કેદખાનામાં બંદીવાન બનાવી રાખનારા, સંસારરૂપી રંગભૂમિ ઉપર અનેક પ્રકારના હાસ્ય--જનક વે ભજવાવનારા તથા વળી વિવિધ જાતની વિડમ્બનાથી વ્યાકુળ કરનારા એવા પિતાના) કર્મઉપર કેધાયમાન થવું ઇષ્ટ છે. આ વાતની નીચેને લેક પણ સાક્ષી પૂરે છે– " प्रकुप्याम्यपकारिभ्य, इति चेदाशयस्तव । ' તર કિં ન વ્યતિ ચચ, વાર્મને યુવત? ” વિશેષમાં મહાધુરંધર પુરૂષે પણ ક્ષમાદેવીના ભક્ત બન્યા છે, તે પછી આપણા જેવા પામરની તે શી વાત? આ સંબંધમાં નીચેને ક દિવ્ય પ્રકાશ પાડે છે “ઐહોવચ ઢચત્રાણા-સૌએગ્રિતા ક્ષમા ! .. कदलीतल्यसत्त्वस्य, क्षमा तव न किं क्षमा?॥" - વિદ્યારે – "क्रोधान्धाः पश्य निघ्नन्ति, पितरं मातरं गुरुम् । सहदं सोदरं दारानात्मानमपि निघृणाः ॥" જે સરખાવે– “ક્ષમા વીરસ્ય ભૂષણ કે આ સંબંધમાં જુઓ થીમરવિજયવિરચિત ચતુર્વિશતિજિનાનન્દુરસ્તુતિ (૨૨).
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy