________________
સમર્પણ.
તપાગચ્છરૂપ ગગનને વિષે સૂર્યસમાન આગમારક વ્યાખ્યામા સિદ્ધાંતશિરોમણિ શ્રી ૧૦૦૮ આનન્દસાગરસૂરીશ્વર,
ઉદયપુર આધુનિક મુદ્રણકળા વડે પ્રગતિશીલ બનેલા જગતમાં શ્રીઆગોદય સમિતિની સ્થાપના કરીને શ્રીજિન-સિદ્ધાન્તરૂપ અમૃતથી પરિપૂર્ણ તેમજ અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરનારા એવા જે અનેક સર્વોત્તમ ગ્રન્થ આપની કૃપાથી પ્રસિદ્ધિમાં આવ્યા છે તેની અભિજ્ઞ જન સમુચિત
પ્રશંસા કરે છે.
આપના અત્યત આણી એવા અમારા જેવા જ અતિશય મન્દ મતિવાળા હઈ સમિતિના જનકરૂપ આપના અર્ચનાર્થે શું નૈવેદ્ય અપે? આ સમર્પણથી અમે કંઈ આપના કર-કમલમાં આ ગ્રન્થ-રત્ન અર્પણ કરતા નથી, પરંતુ પ્રકાશનાદિક જ્ઞાન-સેવાથી આશાતનાદિક પાપથી અપૃષ્ઠ એવું જે કિંચિત્ પુણ્ય અમે ઉપાર્જન કર્યું હોય, તે આપને સમપને અંશતઃ અમે અનુણિત્વની
અભિલાષા રાખીએ છિયે.
મુંબઈ, તા. ૨૭-૯-૨૭. ) આશ્વિન શુકલ પ્રતિપદા લેમ, વિક્રમ સં. ૧૯૮૩. )
આપના ચરણે--મર જીવનચંદ સાકરચંદ વેરી
તથા શ્રીઆગમાદય સમિતિના અન્ય માનદ મન્નાઓ.