SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમણિકા શ્રી વિજયચન્દ્ર કેવલી પોતાના પુત્ર રિચન્દ્ર રાજા સમક્ષ અષ્ટપ્રકારી પૂજાનું વર્ણન કરી રહ્યા છે. ચંદનપૂજા : ૧ જયસૂરરાજા અને શુભમતિ રાણીના દૃષ્ટાંત દ્વારા આપણે આત્મા ચંદન જેવો શાંત અને શિતળ બનાવીએ... પપૂજા : ૨| ધૂપસારકુમારના દૃષ્ટાંત દ્વારા ધૂપની ઘટાની જેમ આપણો આત્મા ઉચ્ચગતિની પ્રાપ્તિ કરે.... અક્ષતપૂજા ઃ ૐ| સુયુગલના દૃષ્ટાંત દ્વારા આપણે પણ અજન્મા થઇએ...... પુષ્પપૂજા : ૪ લીલાવતીના દૃષ્ટાંત દ્વારા આપણું જીવન સુગંધીત અને સદ્ગુણોથી સુવાસીત બને... દીપકપૂજા : ૫ જિનમતી અને ધનશ્રીના દૃષ્ટાંત દ્વારા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ અને જ્ઞાનરૂપી દીપકનો પ્રકાશ થાઓ.... નૈવેદ્યપૂજા : ← હાલીકનરના દૃષ્ટાંત દ્વારા આહાર સંજ્ઞાઓનો નાશ અને અણાહારી પદની પ્રાપ્તિ થાઓ ફળપૂજા : સુયુગલ અને દુર્ગતાનારીના દૃષ્ટાંત દ્વારા સર્વેને શ્રેષ્ઠ એવા મોક્ષફળની પ્રાપ્તિ થાઓ... જલપૂજા : | કુંભશ્રીના કથાનક દ્વારા પ્રભુજીને પ્રક્ષાલ કરીએ અને આપણા આત્મા પરના કર્મો દૂર કરીએ... હરિચન્દ્ર રાજાએ સ્વીકારેલ બારવ્રત અને સદ્ગતિની પ્રાપ્તિ.... ૧ - ૩૨ ૩૩ - ૯૭ ૯૮ - ૧૫૨ ૧૫૩ - ૨૦૯ ૨૧૦ - ૨૪૦ ૨૪૧ - ૨૬૪ ૨૬૫ - ૩૦૧ ૩૦૨ - ૩૩૫ ૩૩૬ - ૩૭૦ ૩૭૧ - ૪૩૨
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy