SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ EST.. . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ - 2 ) ૬ હરિચંદ્ર રાજા નિર્મલજલ વડે સ્નાન કરી, સુંદર શ્વેત પૂજાને યોગ્ય ધોતી, ખેશ ધારણ કે ન કરી અનેક પ્રકારના સુંદર દ્રવ્યો દ્વારા પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરે છે. (૮) | તેમજ દાન-શીયલ-તપ અને ભાવ આ ચારેય પ્રકારના શક્તિ અનુસાર ધર્મને આરાધતો, | જીવદયાને સાચવતો અન્યાયનો ત્યાગ કરતો પોતાના રાજ્યને સુંદર રીતે પાલી રહ્યો છે. (૯) | એવામાં કોઈ એકવખત ભોગવાતા આયુષ્યનો ક્ષય કરી કાળધર્મ પામી પરમાત્માની પૂજાના પ્રભાવે ઉત્તમ ગતિને વિષે જન્મ પામ્યો. (૧૦) એ પ્રમાણે સીત્યોતેરમી ઢાળમાં કવિ ઉદયરત્નજી મહારાજ ફરમાવી રહ્યા છે કે, તે ભવ્યજનો ! પરમાત્માની પૂજા પ્રત્યે પ્રેમને ધારણ કરો અને શુદ્ધભાવે સમ્યકત્વને સાધો. (આરાધો) (૧૧) ઈતિ ૭૭મી ઢાળ સંપૂર્ણ
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy