________________
S
,
ONG :- શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ) બુટકઃ નૈવેધ કીધા પાખે ન જિમ્, હરિ પણ રોકી રહો,
ઈમ ચિંતવીને સિંહ સામો, ભારે પગલાં ગહગો, મહાસત્વભૂરો ભક્તિપૂરો, આઘો આવે જે હવે, ધન્ય ધન્ય એહવે દેવ તેહવે, તે દેખી ચિત્ત ચિંતવે. ૮ તવ તે સાહસ આદરી, આવે શ્રીજિન પાસે જી,
ધીરજ દેખીને દેવ તે, ઓસરે ઉ૯લાસે જી. બુટકઃ ઉલ્લાસ આણી સિંહ તિહાંથી, પાછલે પગે ઓસર્યો,
હળી તવ જિનદેવ પાયે, આવી નમે ભક્તિ ભર્યો, સિંહ સહસા થયો અદર્શિત તેહને સર્વે કરી,
નૈવેધ ઢોઈ વળ્યો પાછો, તવ તે સાહસ આદરી. ૯ ઢાળઃ જિમે તે જઈ જે હવે, પરીક્ષા કાજે વિશેષજી,
ધર્મલાભ દીધો જઈ, તે સુરે સાધુ વેજી. ત્રુટક વેષ દેખી સાધુનો તે, ભાતમાં હીથી ભાવશું,
હળી તેહને આહાર આપે, હરખ આણી ચિત્તશું, આહાર વહોરી વળ્યો પાછો, વળી આવ્યો તે હવે,
થિવિરનું તે રૂપ લઈ, જિમે તે જઈ જે હવે. ૧૦ ઢાળઃ તેહને પણ પ્રેમે કરી, ઔષણિક આપે આહારજી,
આપી કરે અનુમોદના, સફળ કરે અવતારજી. બુટકઃ અવતાર મનશું સફળ ગણતો, વળી તે જે હવે જિમે,
તે દેવ ત્રીજીવાર વેગે, ફરી આવ્યો તિણે સમે, સુકુમાળ સુંદર દેવશક્ત, રૂપ લઘુ મુનિનું ધરી,
તે દેખી ઉઠયો આહાર દેવા, તેહને પણ પ્રેમે કરી. ૧૧ ઢાળઃ તેહની ભક્તિ યે તૂકો તદા, પ્રત્યક્ષ થઈ સૂરરાજજી,
હાલિ કને કહે હેતશું, કહે તે કરું કાજજી. બુટકઃ કાજ કહે તે કરું તાહરું, તુઠો તુજ સત્વે સહી,
દારિદ્ર ટાળી અરથ આપો, હળી કહે અવસર લહી, સફળ ઈચ્છા થશે તાહરી, લહીશ સુખ ધન સંપદા, ઈમ કહીને સુર થયો અદૃશ્ય, તેહની ભક્તિ તૂઠો તદા. ૧૨