________________
સ્વસ્તિ નમોડર્રત્-સિદ્ભાવાર્થોપાધ્યાય-સર્વસાધુખ્ય: સભ્ય ્-વર્શન-જ્ઞાન-વાજી -ચારિત્ર-સત્તોમ્યશ્ચ ।। પૂજન કરવાના છીએ તે ભૂમિ શુદ્ધિ આદિના મંત્રો :
(૧) પૂજન ભૂમિની આજુબાજુના વાયુમંડલને શુદ્ધ કરવા માટે વાયુ-કુમાર દેવને વિનંતિ. ।। ॐ ह्रीँ वातकुमाराय विघ्नविनाशकाय महीं पूतां कुरू कुरू स्वाहा ।। ડાભ (દર્ભ)ના ઘાસથી ભૂમિનું પ્રમાર્જન કરવું.
(૨) પૂજન ભૂમિ ઉપર સુગંધિ જળનો છંટકાવ કરવા માટે મેઘકુમાર દેવને વિનંતિ.... ॥ ॐ ह्रीँ मेघकुमाराय धरां प्रक्षालय प्रक्षालय हूँ फुट् स्वाहा ।। ડાભ પાણીમાં બોળી ભૂમિ ઉપર છાંટવું.
(૩) પૂજન ભૂમિની વિશેષ શુદ્ધિ માટે ભૂમિ દેવતાને વિનંતિ.
।। ॐ भूरसि भूतधात्रि सर्वभूतहिते भूमिशुद्धिं कुरू कुरू स्वाहा । ભૂમિ ઉપર ચંદનનાં છાંટણાં કરવા.
(૪) મંત્રસ્નાન : વિવિધ તીર્થોનાં નિર્મળ જળ વડે સ્નાન કરતા હોઈએ તેવા ભાવ સાથે. ।। ॐ नमो विमलनिर्मलाय सर्वतीर्थजलाय पां पां वां वां ज्वीं क्ष्वीं अशुचिः शुचिर्भवामि स्वाहा ।। આ મંત્ર બોલી સર્વાંગે ભાવથી સ્નાન કરવું.
૨