SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ જાપ : એકાગ્રચિત્તે ૧૦૮ વાર નીચેના મંત્રનો જાપ કરવો, જેથી મહાલક્ષ્મીની મહેર મળે છે. ।। ૐી વી મહાલક્ષ્ય નમઃ ।। માતાજી ની આરતી કરવી શ્રી લક્ષ્મીજીની આરતી જય જય આરતિ દેવી તુમારી, નિત્ય પ્રણમું હું તુમ ચરણારી, શ્રી જિનશાસનની રખવાલી, નામ લક્ષ્મીજી જગ સૌખ્યાલી. સૂરિમંત્રપદની લક્ષ્મીદેવી, સકલ સંઘને સુખ કરેવી, નીલવટ ટીલડી રત્ન બિરાજે, કાને કુંડલ દોય શશી રવિ છાજે. બાંહો બાજુબંધ બેરખા સોહે, નીલવરણ સહુ જનમન મોહે, સોવનમય નિત્ય ચૂડી ખલકે, પાયલ ઘુઘરડી ઘમ ઘમ ઘમકે. વાહન કમલ ચડયાં બહુ પ્રેમે, તુજ ગુણ પાર ન થાઉં કેમે. ચુંદડી પટમાં દેહ અતિદીપે, નવસરા હારે જગ સહુ જીપે. નિતનિત માની આરતિ ઊતારે, રોગ શોક ભય દૂર નિવારે. તસ ઘર પુત્રપુત્રાદિક છાજે, મન વાંછિત સુખ સંપદ રાજે. દેવચંદ મુનિ આરતિ ગાવે, જય જય મંગલ નિત્ય વધાવે. વિસર્જન : વિસર્જન મુદ્રા થી. ।। ૐ શ્રી મહાલક્ષ્મી વિવિત્તર વિત્તર, સ્વસ્થાનું પચ્છ ગચ્છ, पुनरागमनाय प्रसीद प्रसीद स्वाहा । । જય.....૧ જય ....૨ જય....૩ જય.....૪ જય.....૫ જય.....૬ જય.....૭ જય...... જય.....૯ જય....૧૦ જય....૧૧ નોટ : માતજીનું આ પૂજન રોજ ઘરમાં પણ કરી શકાય. ત્યારે અષ્ટપ્રકારી પૂજા ૧-૧ વાર કરવી. - 30
SR No.006227
Book TitlePoojan Vidhi Samput 12 Parshwa Padmavati Mahadevi Shreelakshmi Shrutdevi Sarasvati Mahapoojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy