SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ हीं श्रीं पद्मावत्यै षोडशाभरणं समर्पयामि स्वाहा । સજોડે છત્ર-હાર આદિ આભૂષણો તથા શૃંગાર આદિ સોળે શણગાર ધરાવવા. ભાવાર્થ : મણિ અને માણિકયોથી જડાયેલું કાંચીસૂત્ર, કેયૂર, ઉત્તમકુંડલ, પગોમાં પહેરવા યોગ્ય નૂપુર, બાજુબંધ, મુદ્રિકા, મુગટ, ચુંદડી અને સાડી, ગળામાં પહેરવા માટે પહોળી પટ્ટીથી યુક્ત હાર તથા અન્ય આભૂષણો તથા અંગની કાંતિ વધારવામાં ઉત્તમ સિંદૂર આદિ વસ્તુઓ દ્વારા હે માતા પદ્માવતિ! અમે તારી પૂજા કરીએ છીએ. स्व३५ ध्यान : पाश-फल-गज-वशकरण-करा, पद्म विष्टरा पद्मा । सा मां पातु भगवति, त्रिलोचना रक्तपुष्पाभा ।। દોરાભિમંત્રણ : નીચનો મંત્ર બોલી ઉનના કે રેશમી લાલ દોરાની ૨૭ ગાંઠ બાંધવી. ॐ पद्मावति पद्मनेत्रे पद्मासने लक्ष्मिदायिनी वांगपूर्णि ऋद्धि सिद्धिं जयं जयं जयं कुरू कुरू स्वाहा । અભિમંત્રિત દોરાને જમણા હાથની હથેળીમાં રાખી. આંખો બંધ કરી નીચેનો શ્લોક સાંભળવો लक्ष्मी सौभाग्यकरा जगत्सुखकरा, वंध्यासु पुत्रार्पिता नाना रोग विनाशिनी अघहरा, पुण्यात्मनां रक्षिका । रंकानां धनदायिका सुफलदा, वांछार्थि-चिंतामणि - ૧૯
SR No.006227
Book TitlePoojan Vidhi Samput 12 Parshwa Padmavati Mahadevi Shreelakshmi Shrutdevi Sarasvati Mahapoojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy