________________
૪૬
(જે સમુદ્રમાં વિક્ષુબ્ધ થયેલા ભયંકર મગરનાં સમૂહો, પાઠીન અને પીઠ જાતિના ભયંકર મલ્યો અને વડવાનલ યુક્ત ઉછળતા તરંગો છે તેના શિખર પર તરી રહેલા વહાણના યાત્રિકો આપના નામ સ્મરણથી ભયમુક્ત થઇને યથાસ્થાને પહોંચે છે.) નમોડહંત ૪૧ ઉદભૂત-ભીષણ જલોદર ભારમ્ભગ્નાદ, શોચ્યાં દશા મુપગતાશ્રુત જીવિતાશા
ત્પાદપંકજ રજડમૃત દિગ્ધદેહા, મર્યા ભવનિ મકરધ્વજતુલ્યરૂપાઃ II૪૧II. ત્રાદ્ધિ : ૐ હ્રીં અહં નમો અખિીણમાણસાણ... મંત્ર : ૐ નમો ભગવતિ શુદ્રોપદ્રવ-શાન્તિકારિણિ રોગકુષ્ટ-વરોપશમનં કુરુ કરુ સ્વાહા ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા |
પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી સર્વ રોગો તથા સર્વ ઉપદ્રવો દૂર થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો.