________________
(અનિમેષ નજરે જોવા લાયક આપને અવલોકીને મનુષ્યની આંખો બીજે ક્યાંય સંતોષ પામતી નથી. ચંદ્રના કિરણોની કાંતિ સમાન ઉજ્જવલ ક્ષીર સમુદ્રના પાણીને પીધા પછી સમુદ્રના ખારા પાણીને પીવાની ઈચ્છા કોણ કરે ? (અર્થાત્ કોઈ જ ન કરે)
અહીંથી વીસમી ગાથા સુધીની નવ ગાથાઓ સૂરીમંત્ર ગર્ભિત છે. નમોડર્ણ૦ ૧૨ વૈઃ શાન્તરાગચિભિઃ પરમાણુભિવં, નિર્માપિત-સ્ત્રિભુવનૈક-લલામભૂત !!
તાવજ એવ ખલુ તેડપ્યણવઃ પૃથિવ્યાં, ચત તે સમાનમપર ન હિ રૂપમસ્જિ II ૧૨ II દ્ધિ : ૐ હ્રીં અહં નમો બોહિબુદ્ધીë I મંત્ર : ૐ આ અં અઃ સર્વરાજા પ્રજામોહિનિ સર્વજનવચ્ચે કુરુ કુરુ સ્વાહા ! ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય. શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા.. પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી ઈષ્ટ જનનો મેળાપ થાય છે અને હાથીનો મદ પણ ઉતરી જાય છે.
સારરવત મંત્ર અહીં ગુપ્ત રીતે સમાવિષ્ટ છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો.
૧૭