________________
(સંસાર ભ્રમણને લીધે બંધાયેલા પ્રાણીઓના પાપો તમારા સુંદર સ્તવન વડે ક્ષણમાત્રમાં નાશ પામે છે. જેમ જગતમાં ફેલાયેલો ભ્રમર જેવો કાળો રાત્રિનો અંધકાર સૂર્યના કિરણોથી શીઘ્ર નાશ પામે છે તેમ.)
નોડર્હત્
મદ્ધેતિ નાથ ! તવ સંસ્તવન મયેદ, મારભ્યતે તનુધિયાઽપિ તવ પ્રભાવાત્ । ચેતો હરિષ્યતિ સતાં નલિનીદલેષુ, મુક્તાફલ-તિમુપૈતિ નનૂદબિન્દુ
||૮||
ઋદ્ધિ
મંત્ર
: ૐ હ્રીં અહં નમો અરિહંતાણં નમો પાદાણુસારીણં ।
: ૐ હ્રાઁ ફ઼ી હું અસિઆઉસા અપ્રતિચક્રે ફર્ વિચક્રાય TM ડ્રાઁ સ્વાહા । (પૂનઃ) ૐ હ્રી લક્ષ્મણા-રામાનન્દા-દેયૈ નમો નમઃ સ્વાહા ।
ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા ।
પ્રભાવ :આ ગાથાના પ્રભાવથી અરિષ્ટ યોગ બધી જ બાધાઓ બધા જ અંતરાયો દૂર થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો.
૧૩