________________
(૯) સૌથી પ્રથમ એક પુરૂષ ક્ષેત્રપાલની અનુજ્ઞા સ્વરૂપ નીચેના મંત્રથી ક્ષેત્રપાલનું પૂજન કરે.
ॐ क्षाँ क्षी यूँ ः क्षौँ क्षः अत्रस्थक्षेत्रपालाय स्वाहा ।।
યંત્ર ઉપર કેશર, પુષ્ય પૂજા.. માંડલા ઉપર લીલું નારિયેલ, ચમેલીનું તેલ, કેશર, જાસુદનું ફૂલ. (૧૦) સૌ આરાધકોને રક્ષા પોટલી આપવી. નિયમ ધારણ કરી મંત્ર બોલ્યા બાદ રક્ષા પોટલી બાંધવી
નીચેનો મંત્ર સાતવાર બોલી રક્ષાપોટલી મંત્રવી. ॐ हूँ (त्दै) फुट् कीरिटि कीरिटि घातय घातय, परकृतविघ्नान स्पेटय स्फेटय, सहस्त्रखण्डान् कुरु कुरु, परमुद्रां छिन्द छिन्द, परमन्त्रान् भिन्द भिन्द हूँ क्षः फुट् स्वाहा ।। અભિમંત્રિત રક્ષાપોટલી યથોચિત નિયમ ધારણ કરાવી નીચેનો મંત્ર બોલી બાંધવી.
નમોડર્ણત રસ રસ ફૂપુકાર || આ મંત્ર બોલીને પૂજન કરનારાઓને હાથે રાખડી બાંધવી. (૧૧) મેરૂ સમાન નિશ્ચલ પીઠિકાની સ્થાપના. ॐ ह्रीं अर्ह श्री नमस्कार महामंत्र यंत्र अत्र मेरुनिश्चले वेदिकापीठे तिष्ठ तिष्ठ ठः ठः स्वाहा।। આ મંત્ર બોલી પીઠને હસ્તસ્પર્શ કરવો. ઝ ઠ્ઠીગ બી નર્મર મરામંત્રીમંત્રાય નમ: || આ મંત્ર બોલી નમસ્કાર મહામંત્ર યંત્રને હસ્તપર્શ કરવો.