SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ના II: JUT-મણિ-પૂર્વ-શિલ્લાવાહિં, શુalધ-પ્રલર-વિટ્ટરતાન્તરિક્ષમ્ | सद्यः कुरूध्वमभिषेकदिनं समन्ताद्, भूत्वा भवोद्भवभिदो भुवने प्रदीपाः ।। ૧૦. બ્રહ્મજ પૂજન : (અષ્ટપ્રકારી પૂજા) (વસંતતિલકા) નમોડહ૦ अद्याभिषेक समये स्मरसूदनस्य, भक्त्याऽऽनता विकटपञ्चम-कल्पतल्पा : । शोभां वहन्तु वरतूर्य-पयोद-नादै-, रूत्कम्पिता नलिनयोनि-विमान-हंसाः ।। સામુદાયિક કુસુમાંજલિ નમોડહંત રૂતિ વિધિપ-વિર્ણનામ રક્ષા-, ક્ષતિ-સમત- વિપક્ષ- વીતવિMI कुरू सकल- समृद्धि - संनिधानाद्, विजित - जगन्त्यभिषेक -मङ्गलानि ।। આ પ્રમાણે દશ દિકપાલોનું પૂજન કરી પાટલાને પ્રભુજીની સન્મુખ પાટ ઉપર સ્થાપન કરવો.. હવે અભિષેક વિધાન શરૂ થાય છે. ૨. અભિષેક પહેલો ? ધૃતાભિષેક (ઘી મિશ્રિત જળના ચાર કળશો) ધૃત સમુદ્રાધિપતિ કળશોમાં પોતાનાં જળ લઈને પોતાના પરિવાર સહિત હર્ષોલ્લાસ સાથે પરમાત્માનો અભિષેક કરવા પધારે છે. પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા આપી ભાવપૂર્વક અભિષેક કરે છે. નમોડહ૦
SR No.006221
Book TitlePoojan Vidhi Samput 06 Vissthanak Mahapoojan Vidhi Shatrunjay Mahatirth Mahapoojan Vidhi Arhad Abhishek Mahapoojan Vidhi Munisuvratswami Mahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy