________________
શ્રી અઢાર અભિષેક સામગ્રી લીસ્ટ
કેસર ગ્રામ ૨ બરાસ ગ્રામ – ૨૦ વાસક્ષેપ ગ્રામ – ૨૦૦ સોનેરી વરખ થોકડી – ૧ રૂપેરી વરખ થોકડી - ૫
ઔષધિઝોનાં પૅકેચ તીર્થજળ બોટલ - ૧ ગુલાબ જળ બોટલ - ૧ અત્તર શિશી - ૨ બાદલો ગ્રામ – ૨ ચોખા જિ. - ૨ આખી સોપારી - ૨૧ આખી બદામ - ૨૧ ખડી સાકર કી. - ૧ તજ, લવીંગ, એલચી (૧૦-૧૦ ગ્રામ)
નાગરવેલના પાન - ૩૦ રોકડા રૂ. - ૨૫ પાવલી – ૨૫ શ્રીફળ - ૨૧ ફળ ૨ જાતનાં ૧૮-૧૮ નૈવેદ્ય ૨ જાતનાં ૧૮-૧૮ પેંડા - ૧૮ લીલુ કપડું ૨૪૨ મિટર – ૧ નેપકીન – ૬ અંગ લુછણાં – ૨૦ પાટ લુછણાં – ૫ ગાયનું દૂધ લી. - ૨ ગાયનું દહીં લી. - ૦| ગાયનું ધી કિ. - ૦ || શેરડીનો રસ લિ. - ૧ ફૂલ સફેદ ઝિણાં.
ગ્રામ – ૫૦૦ ગુલાબ - ૨૧ જાસુદ – ૨૧ કપુર ગોટી - ૧ ધુપ પૅકેટ – ૧ ચન્દ્ર, સુર્ય નાં સુપના પૂજનની વિગત ૧૮ અભિષેકનાં ૧૮ પૂજન ચંદ્ર દર્શન, સૂર્યદર્શન પાંચ અભિષેક અષ્ટપ્રકારી પૂજા ૧૦૮ દિવાની આરતી મંગળ દીવો. શાન્તિકળશ