________________
ૐ હ્રીઁ શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ઈક્ષુરસેન સ્નેપયામિ સ્વાહા.
(૫) પંચમ સર્વોષધિ મિશ્રિત જલ વડે શ્લોક પાઠપૂર્વક અભિષેક કરવો. सर्वौषधिषु निवसे, दमृतमिह सत्यमर्हदभिषेके । तत् सर्वौषधिसहितं, पञ्चामृतमस्तु वः सिद्धयै ।। ५ ।।
ૐ હ્રીઁ શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય સર્વોષધિ મિશ્રિત જલેન નપયામિ સ્વાહા.
પછી કપૂર-વાસચૂર્ણ વગેરેથી બિમ્બોનું માર્જન કરીને ઉષ્ણ જળથી પખાળીને સમય હોય તો નીચેનો શ્લોક દરેક વખતે બોલીને ૧૦૮ અભિષેક કરવા. (સમય ઓછો હોય તો આઠ અભિષેક કરવા.) वृन्दैर्वृन्दारकाणां सुरगिरिशिखरे बृद्धसङ्गीतरङ्गै, श्चक्रे क्षीराब्धिनीरैः स्नपनमहविधि र्जन्मकाले जिनानाम् ।
सम्यग्भावेन तस्यानुकृति महमपि प्रीतितः कर्तुकामो !, बिम्बं तीर्थेश्वरस्या मलजलकलशैः सम्प्रति स्नापयामि ।। १ ।।
પછી વિધિપૂર્વક અષ્ટ પ્રકારી પૂજા કરવી. ચૈત્યવંદન કરવું. આરતિ-મંગળ દીવો ઉતારવો ને અઢારઅભિષેકના જળથી બૃહત્ શાંતિ પાઠપૂર્વક કળશ ભરવો
અન્તમાં ક્ષમાપના કરવી -
ॐ आज्ञाहीनं क्रियाहीनं, मन्त्रहीनं च यत् कृतम् । तत् सर्वं कृपया देवाः क्षमन्तु परमेश्वराः ।। १ ।।
૩૫