________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન વિધિ પ્રથમ અધિષ્ઠાયક દેવ દેવીઓનું પુજન કરી પછી. પાર્શ્વનાથ ભગવાનના
એક એક | ત્રણ ત્રણ | ચાર ચાર નામો બોલાવા પૂર્વક પૂજન કરવું. શ્રી ધરણેન્દ્ર દેવ પૂજન : યંત્રમાં કુસુમાંજલિ માંડલામાં લીલું શ્રીફળ, ફૂલ, કેસર श्वेतकान्ति र्नीलवस्त्रः, शिरसि फणत्रयांकित :। नानायुधयुतो पातु, नागराट् धरणेन्द्र वः ।।
मंत्र : ॐ ह्रीं श्री धरणेन्द्राय स्वाहा । શ્રી પદ્માવતી દેવી પૂજન : યંત્રમાં કુસુમાંજલિ માંડલામાં લીલું શ્રીફળ स्वस्ति श्री जिनराज-मार्गकमले प्रद्योतसूर्यप्रभे, स्वस्ति श्री फणिनायिके ! सुरनराराध्ये जगन्मंगले । स्वस्ति श्री कनकाद्रि-सन्निभमहासिंहासनालंकृते, विद्यानामधिदेवते ! प्रतिदिनं मां रक्ष पद्माम्बिके ।।
__ मंत्र : ॐ ह्रीं श्री पद्मावत्यै स्वाहा । શ્રી વૈરોયાદેવી પૂજન યંત્રમાં કુસુમાંજલિ માંડલામાં લીલું શ્રીફળ नीलांबर-परिच्छन्ना, पुंडरिकसमप्रभा । धरणेन्द्रप्रिया नित्यं, जिनस्नात्रे समाहिता || १ || श्रीमत्पार्श्वजिनेन्द्रस्य पादपद्ममधुव्रतीं । कल्याणसेवधीं देवीं, वैरोट्यां संस्तवीम्यहं ।। २ ।।
मंत्र ॐ ही श्री वैरोट्यायै स्वाहा ।