________________
આ પ્રમાણે બોલી શ્રીફળ વગેરે પાટલા ઉપર મુકી, તે પાટલાને સફેદ સૂતરાઉ કપડા સહિત. સફેદ રેશમી વચ્ચે ઢાંકી નાડાછડીથી બાંધી નવગ્રહ અને દશ દિપાલની વચ્ચે મૂકવો. પછી વાસક્ષેપ હાથમાં લઈ અષ્ટમંગલ ઉપર નીચેનો મંત્ર બોલી નાખવો.
ॐ अहँ स्वस्तिक-श्रीवत्स-कुम्भ-भद्रासन-नंद्यावर्त-वर्द्धमान-मत्स्ययुग्म-दर्पणानि अत्र । ...મહોત્સવે સુસ્થાપિતાનિ સુપ્રતિષ્ઠિત વસિલનિ તે તે તે ૐ શ્રીં નમ: સ્વાTI
|| તિ અષ્ટમંતિપૂનન વિધિ |
૪૪
આરતિ મંગળદીવો શાંતિકળશ કરવા.