SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ જ શ્રી શાન્તિનાથજીનાં પંચતિર્થી તથા સિદ્ધચક્રજી પાલખીમાં રથમાં કે થાળમાં લઈ વાજતે ગાજતે જળાશયે જવું.. દિ માર્ગમાં ફુલ અને મેવા સહિત કોરા બલિબાકુળા ઉછાળવા અને ૐ ભવણવઇ ગાથા બોલવી. રસ્તામાં આવતાં દેવસ્થાનકોએ એક એક શ્રીફળ ચઢાવવું. યોગ્ય અને શુદ્ધભૂમિ પર સિંહાસન માંડી પ્રભુજીને પધરાવી સ્નાત્ર ભણાવવું. દિ ૐ ભૂર્ભુવઃ સ્વધાય સ્વાહા મંત્ર સાતવાર બોલી વાસ ચોખા મંત્રિત કરી ભૂમિ ઉપર નાખવા પૂર્વક ભૂમિશુદ્ધિ કરવી. વજપંજર સ્તોત્ર દ્વારા આત્મરક્ષા કરી નવગ્રહ અને દશદિક્ષાલનું સંક્ષિપ્ત પૂજન કરવું.. નવગ્રહ દશ દિપાલના પાટલા કે પટ્ટ ઉપર અથવા તે ન હોય તો પ્રભુજી બેઠા હોય તે પાટ ઉપર વાસક્ષેપ કરવા દ્વારા પૂજન કરવું. નવગ્રહ પૂજન : આહ્વાન તથા અંજલિ મુદ્રા દ્વારા. ૐ સૂર્ય-શોનાર--ગુરુ-શુક્ર-નેચર-ટુ-g
SR No.006216
Book TitlePoojan Vidhi Samput 01 Laghu Shantisnatra Poojan Vidhi Bruhat Ashtottari Shantisnatra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy