________________
વિભાગ-૩
વડી દીક્ષાઃ૧૯૨૪
દીક્ષાપર્યાયઃ યતિ દીક્ષા પર્યાય ૨૮ વર્ષ સંવેગી દીક્ષા પર્યાય ૨૭ વર્ષ આયુષ્ય:૭૨ વર્ષ
ગુરૂ: પૂ. દાદાશ્રી મણિવિજયજી મ.સા. દાદાગુરૂ: પૂ. તપસ્વીશ્રી કસ્તુરવિજયજી મ.સા. કાળધર્મઃ ૧૯૩૮ વૈશાખ સુદ ૧૧ પલાંસવા (કચ્છ-વાગડ) ૭૩ મી પાટ પૂ. દાદાશ્રી જન્મઃવિ. સં. ૧૮૯૬ ચૈત્ર સુદ ૨ દીક્ષા દાતા પૂ. દાદાશ્રી પદ્મવિજયજી મ.સા.
શિષ્ય રત્નઃપૂ. દાદાશ્રી જીતવિજયજી મ.સા. ઉત્તરાધિકારીઃ પૂ. દાદાશ્રી જીતવિજયજી મ. સા. જીતવિજયજી મ. સા.
જન્મસ્થળઃ મનફરા (કચ્છ-વાગડ) સંસારી નામઃજયમલ્લભાઈ મહેતા માતાઃ અવલબેન
કાળધર્મ: ૧૯૭૯ અષાઢ વદ ૬ પલાંસવા દીક્ષા પર્યાયઃ૫૫ વર્ષ
આયુષ્ય:૮૪ વર્ષ
પિતાઃ ઉકાભાઈ મહેતા
:
શિષ્ય રત્નઃપૂ. દાદાશ્રી હીરવિજયજી મ. સા. આદિ (૬)
યતિ દીક્ષાઃ ૧૯૨૫ વૈશાખ સુદ ૩,
આડીસર ગુરૂ: પૂ. દાદાશ્રી પદ્મવિજયજી મ.સા. દાદાગુરૂ: પૂ. દાદાશ્રી મણિવિજયજી મ.સા. -----૦ ૦૪ મી પાટ પૂ. દાદાશ્રી જન્મ વિ. સં. ૧૯૧૩ મહા સુદ ૧૩ જન્મસ્થળઃ પલાંસવા (કચ્છ-વાગડ) સંસારી નામઃ હરદાસભાઈ ચંદુરા માતાઃ રૂપાબેન પિતાઃ ઓધવજીભાઈ ચંદુરા દીક્ષાઃ૧૯૩૮ માગસર સુદ ૩, પલાંસવા ગુરૂ: પૂ. દાદાશ્રી જીતવિજયજી મ.સા. દાદાગુરૂ: પૂ. દાદાશ્રી પદ્મવિજયજી મ.સા.
૭૫ મી પાટ પૂ. આ. શ્રી જન્મઃવિ. સં. ૧૯૩૯ ભાદરવા વદ ૫ જન્મસ્થળઃ પલાંસવા (કચ્છ-વાગડ) સંસારી નામઃ કાનજીભાઈ ચંદુરા
▬▬▬▬▬▬▬
સમુદાયનાયકપદેઃ ૧૯૩૮ થી ૧૯૭૯ (૪૨વર્ષ) ઉત્તરાધિકારીઃ પૂ. દાદાશ્રી હીરવિજયજી મ. સા. હીરવિજયજી મ. સા.
દીક્ષા દાતાઃ પૂ. દાદાશ્રી પદ્મવિજયજી મ.સા. કાળધર્મઃ ૧૯૮૬ આસો વદ ૧૧ પલાંસવા દીક્ષા પર્યાયઃ૪૯ વર્ષ
આયુષ્યઃ૭૩ વર્ષ
શિષ્ય રત્નોઃપૂ. આ. શ્રી કનકસૂરીશ્વરજી મ.સા. આદિ ૩ સમુદાયનાયકપદેઃ ૧૯૭૯ થી ૧૯૮૬ (૭ વર્ષ) ઉત્તરાધિકારીઃ પૂ. આ. શ્રી કનકસૂરીશ્વરજી મ.સા. વિજયકનકસૂરીશ્વરજી મ. સા. ૭.
દાદાગુરૂ: પૂ. દાદાશ્રી જીતવિજયજી મ.સા. દીક્ષા દાતા: પૂ. દાદાશ્રી જીતવિજયજી મ.સા. પંન્યાસ પદઃ૧૯૭૬ કારતક વદ ૫, પાલીતાણા ઉપાધ્યાય પદઃ ૧૯૮ ૫ મહા સુદ ૧૧ ભોંયણી તીર્થ
માતા:નવલબેન
પિતાઃનાનચંદભાઈ ચંદુરા દીક્ષાઃ૧૯૬૨ મા. સુદ ૧૫, ભીમાસર ગુરૂ: પૂ. દાદાશ્રી હીરવિજયજી મ.સા.
▬▬▬▬▬▬▬▬▬▬▬
આચાર્ય પદઃ ૧૯૮૯ પોષ વદ ૭ અમદાવાદ પદ પ્રદાતા:પૂ દાદાશ્રી સિદ્ધિસૂરિશ્વરજી મ.સા.
૫