________________
વિભાગ-૩
પંન્યાસ પદવી આપી.
તેમનો સ્વર્ગવાસ સં. ૧૯૩૫ આસો સુદ-૮ ના અમદાવાદમાં થયો.
બે શિષ્યો
અમૃતવિજય (કચ્છ ગઢ ગામના) દીક્ષા : ૧૮૯૮ બુટેરાયજી મ. (પંજાબી) દીક્ષા : ૧૯૧૨
પદ્મવિજય મ. (ભરૂડીયા કચ્છના) : વાગડ સમુદાય
ગુલાબવિજય શુભવિજય સિદ્ધિસૂરિ (બાપજી મ.) હીરવિજય
૧
૧ મેડતા, ૧ ખંભાત, ૧ બનારસ, ૧ કીસનગઢ, ૧ પુષ્કરહ, ૧ જામનગર, વાંકાનેર, ૧ વીસનગર, ૧ ભાવનગ૨, ૧ વસો, ૨ લીંબડી, ૩ પાલીતાણા, ૩ પીરાણા, ૪ ભૂજ, ૫ રાધનપૂર અને ૨૮ ચોમાસા અમદાવાદ કર્યા.
તેમાં છેલ્લા ચોમાસા વિહારમાં અશક્ત શરીરના કારણે અમદાવાદ - રાજનગરમાં કર્યા.
૪૫ વાર સિદ્ધાચલ ગયા, તેમાં અનેકવાર ૯૯ યાત્રા, ૮ વાર ગિરનારની યાત્રા, ૫ વાર આબુ - શંખેશ્વર - સમ્મેતશિખરજી - સૌરાષ્ટ્ર દેશ - કચ્છ દેશ - સૂરત આદિ તીર્થોની સ્પર્શના અને યાત્રા કરી હતી.
પશ્ચર્યાં
૩૨ ઉપવાસ : ૧ વાર
૧૬ ઉપવાસ : ૩ વાર
૧૨ ઉપવાસ : ૧ વાર
: ૭ વાર
અઠ્ઠાઈ તેમજ જીવનપર્યંત એકાસણા કર્યા અને તે પણ ઠામચોવિહારથી
જન્મઃવિ. સં. ૧૮૬૬
જન્મસ્થળઃ ભરૂડીયા (કચ્છ-વાગડ) સંસારી નામઃ પરબતભાઈ માતાઃ રૂપાબાઈ
૦૨ મી પાટ પૂ. દાદાશ્રી પદ્મવિજયજી મ. સા. ૭ પિતા: દેવશીભાઈ સત્રા
યતિ દીક્ષા:૧૮૮૩
વાગડ સમુદાય
ગુરૂ: રવિ વિજયજી
સંવેગી દીક્ષાઃ ૧૯૧૧
૪