________________
વિભાગ-૩ C૦ ૧,૦૦૦ કાપડી-યાચકો-ભિક્ષુકો દરરોજ દાનશાલાથી આહાર લેતા હતા.
૧રા યાત્રા શ્રી શત્રુંજયની કરી. ૨૧ આચાર્યોની પદ સ્થાપના કરી.
૧,૦૦૦ સિંહાસન મહાત્માને આહાર આપવા નિમિત્તે કરાવ્યાં.
~૦ ૩,૫૦૦ તપોધન ગચ્છ સંન્યાસીની સ્થાપના કરી. કચ્છ ૧,000 સંઘ પૂજા કરાવી.
૧,૮૦૦ સાધુ મહાત્માઓ નિત્ય આહાર વહોરતા. ૮૪ મસ્જિદ તુર્ક લોકોની કરાવી. ૩,૦૦,૦૦૦ દ્રવ્ય ખર્ચી શ્રી શત્રુંજય ઉપર તોરણ બંધાવ્યું. ૩,૦૦,૦૦૦ દ્રવ્ય ખર્ચા હજે તોરણ બંધાવ્યું. ૩,૦૦,૦૦૦ દ્રવ્ય ખર્ચાને દ્વારકાયે તોરણ બંધાવ્યું. ૪૬૪ વાવો કરાવી, ૯૦૦ કુવા કરાવ્યા. ૩,૭૩,૭૨,૧૮,૮૦૦ સોલ લોઢીયે ઉણા એટલું દ્રવ્ય પુણ્ય માટે
_/\
ખ.
. નવી પાક યાત્રા-સંઘ
ન પરિવાર હતો તેની નોંધ ૨૪ રથ હાથીદાંતના સંઘમાં હતા. ૪,૫૦૦ સહેજવાલા સંઘમાં હતા. ૪, ૫૦૦ ગાડાં સંઘમાં હતા ૦ ૪૦૮ ઊંટ સાથે હતા. ૧૧૦૦ વહેલ હતી ૦ ૫૦૫ પાલખી સાથે હતી.
૨,૦૦૦ પોઠીયા હતા ૦ ૭૦૦ સુખાસન સંઘમાં હતાં. ૦ ૨, ૨૦૦ શ્વેતાંબર સાધુ સાથે હતા ૦ ૧,૧૦૦ દિગંબર સાધુ હતા.
૪૫૦ જૈન ગાયન કરનારા ભોજક સંઘમાં હતા. ૦ ૧,૦૦૦ કંદોઈ મીઠાઈ કરનારા સાથે હતા. ૦ ૩,૩૦૦ ચારણ હતા ૦ ૩,૩૦૦ ભાટ હતા.
૧,૩૫૦ કુંભાર માટીના વાસણ બનાવનારા સાથે લીધાં હતાં. ૪,૦૦૦ ઘોડા સાથે હતાં, ૫૦૦ સુતાર સાથે હતા..
૭,૦૦,૦૦૦ માણસ સાથે હતાં. ઉં ૦ ૩૫૦ દીવટીયા, લુહાર આવા સંઘના પરિવાર સહિત યાત્રા કરી.
M3 ૦.