________________
વિભાગ-૩
ગણધરો - સાધુઓ
ઈન્દ્રભૂતિ વિગેરે ......................... "
ઈન્દ્રભૂતિ વિગેરે . .............. ૧૪,૦૦૦ સાધ્વીજીઓ ચંદનબાળા વિગેરે ................ ૩૬,૦૦૦ બાર વ્રતધારી શ્રાવકો શંખ-શતક વિગેરે .............. ૧,૫૯,૦૦૦ શ્રાવિકાઓ સુલસા, રેવતી વિગેરે............ ૩,૧૮,૦૦૦ ચૌદ પૂર્વધર સાધુઓ ............................................... ૩૫૦ | અધિક્ષાની સાધુઓ .................................૧,૩૦૦ કેવળજ્ઞાની સાધુઓ ..................................... ૭૦૦ કેવળજ્ઞાની સાધ્વીજીઓ ...........
.......૧,૪૦૦ વિક્રિય લબ્ધીધારી સાધુઓ .........
.............. વિપુલમતિ મન:પર્યવજ્ઞાની સાધુઓ ............................ વાદ લબ્ધિ નિપુણ વાદી સાધુઓ
............. ૪૦૦ મુક્તિગામી સાધુઓ (ત જ ભવમાં મોક્ષે જનારા) ................. મુક્તિગામી સાધ્વીજીઓ (તે જ ભવમાં મોક્ષે જનારા) ...........૧,૪૦૦ અનુત્તર વિમાનમાં એકાવતારી તરીકે ઉત્પન્ન થનારા સાધુઓ ....... ૮૦૦
૭૦૦
૫૦૦
5
ISD) Ut
૭૦૦
શ્રી ઋષભદેવ આ અવસર્પિણીકાળમાં ત્રીજા આરાના છેડે થયેલા પ્રથમ તિર્થંકર છે, અને ત્યારપછી અનુક્રમે મહાવીર સ્વામી એ ચોવિસમાં તીર્થંકર થયા. દશમાં પ્રાણત નામના દેવલોકમાંથી અવીને તેમનો આત્મા દેવનંદા બ્રાહ્મણીની કુલીમાં અષાઢ સુદ ૬ ની મધ્યરાત્રીએ આવ્યો. તે પરમાત્માનું “ચ્યવન કલ્યાણક કહેવાય. દર દિવસ બાદ હરિણગમેષીદેવે ત્રિશલામાતાની કુક્ષીમાં તે ગર્ભસ્થ પ્રભુનું સ્થળાંતર કર્યું. પાંચમો આરો શરૂ થવાને ૭૫ વર્ષ ૮ માસ ૧૫ દિવસ બાકી હતાં ત્યારે ચૈત્ર સુદ ૧૩ ની તિથીએ તેમનું જન્મકલ્યાણક થયું
૧. ધન સાર્થવાહ ૨. ઉત્તરકુરુમાં યુગલિક ૩. સૌધર્મ.દેવલોક ૪. મહાવિદેહમાં મહાબલ રાજા ૫. લલિતાંગકુમાર (દેવ) ૬. વજજંઘરાજા છે. યુગલિક
૮. સૌધર્મ દેવલોક ૯. જીવાનંદ વૈદ્ય ૧૦.અમ્મત દેવલોક ૧૧.મહાવિદેહમાં વજનાભ નાડી પર.સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ ૧૩. ઋષભદેવ
પપ