________________
વિભાગ-૩
VિII),
(૧) વર્ધમાન (૨) મહાવીર (૩) સન્મતિ (૪) કાશ્યપ પણ9 (૫) જ્ઞાતપુત્ર (૬) વિદેહ (૭) વૈશાલિક (૮) શ્રમણઆર્ય
રીત માહિતી [E || પ્રભુનો વર્ણ... સુવર્ણ (પીળો) સંઘયણ....... વજઋષભનારાય
પ્રભુનું દેહ (કાયા) ... સાત હાથ પ્રભુનું કુળ .............. ઈશ્વાકુ પ્રભુનું ગોત્ર............ કશ્યપ પ્રભુનું લાંછન ............. સિંહ પ્રભુની જાતિ ........... ક્ષત્રિય પ્રભુનું સંસ્થાન ....... સમચતુરસ પ્રભુનું બળ............. અનંત પ્રભુનું વંશ.............. જ્ઞાત વંશ પ્રભુના લોહીનો રંગ ..... શ્વેત પ્રભુના શુભ ચિન્હો.... ૧૦૦૮ પ્રભુના અતિશયો ..... ચોત્રીસ પ્રભુના પ્રાતિહાર્યો....... આઠ પ્રભુનું પ્રથમ પારણ.... ખીરથી પ્રભુનું મોક્ષગમન.... એકાકી પ્રભુની દીક્ષાગ્રહણ.. એકાકી પ્રભુની દીક્ષા શિબિકા... ચંદ્રપ્રભા' પ્રભુનો દીક્ષા પર્યાય કાળ ૪૨ વર્ષ પ્રભુની દીક્ષા સમયે વય . ૩૦ વર્ષ ' પ્રભુનો દીલાસમયે તપ ... છઠૂંઠ પ્રભુનો ગૃહાવસ્થા કાળ.. ૩૦ વર્ષ
પ્રભુએ દીક્ષા .... કુંડ ગામના જ્ઞાતખંડ વનમાં લીધી
પ્રભુનું મોક્ષપ્રાપ્તિ આસન ................ પદ્માસન હ. પ્રભુને કેવળજ્ઞાનગોદોહિકા આસન પ્રભુને કેવળજ્ઞાન 28જુવાલિકા નદીકિનારે
આ પ્રભુને કેવળજ્ઞાન . સાલવૃક્ષનીચે પ્રભુની વાણીના ગુણો .... પાંત્રીસ (((((9D પ્રભુના કેવળજ્ઞાનનું સ્થાન ....... જાંભિક ગામની બહાર નદીકિનારે
પ્રભુના કેવળજ્ઞાનનો કાળ ..... ૨૯ વર્ષ અને ૫ મહિના ૧૫ દિવસ RA. તેમના શાસનમાં છેલ્લે મોક્ષ જનારા...................શ્રી જંબુસ્વામીજી ||મોક્ષ સમયે ચોથો આરો કેટલો બાકી . ત્રણ વર્ષને સાડા આઠ મહિના
જ પ્રભુની અંતિમ દેશના ............. અખંડ ૪૮ કલાક (સોળ પ્રહર)
પ્રભુને ઉપસર્ગ કરનાર.. ....................દેવ, મનુષ્ય, તિર્યંચ ITE] છદ્મસ્થાવસ્થાનો કાળ. ............. ૧રા વર્ષ અને ૧૫ દિવસ
1 વાર્ષિક દાન........૩ અબજ ૮૮ ક્રોડ અને ૮૦ લાખ સોનામહોર || પ્રભુનું ગર્ભહરણ કરનાર......................... હરિણગમૈષી દેવ
પર