________________
વિભાગ-૭
૭ શુદ્ધિ : (૧) અંગ (૨) વજ્ર (૩) મન (૪) ભૂમિ (૫) ઉપકરણ (૬) ન્યાય દ્રવ્ય (૭) વિધિ શુદ્ધિ
૭ પ્રકારના વ્યસન : (૧) દારૂ (૨) માંસ (૩) જુગા૨ (૪) શિકાર (૫) ચોરી (૬) પરસીગમન (૭) વૈશ્યાગમન
૭ પ્રકારના ભાવ
: (શાંતિમય જીવન માટેની માસ્ટર કી)
૧) દેવગુરુ પ્રત્યે ૨) જીવ પ્રત્યે
૩) જડ પ્રત્યે
૪) કષાયો પ્રત્યે
૫) વિષયો પ્રત્યે ૬) સુખ દુ:ખ પ્રત્યે ૭) આત્માને
ભક્તિભાવ રાખો વાત્સલ્ય-પ્રેમભાવ રાખો ઔદાસિનભાવ રાખો
ઉપશમભાવ રાખો
વૈરાગ્ય ભાવ સમભાવ રાખો
સાક્ષીભાવમાં રાખો
૭ પ્રકારની માતા : ૧) તીર્થંકર ભગવાનની ભાવમાતા
૨) સાધુની ભાવમાતા
૩) શ્રાવકની ભાવમાતા
૪) સર્વધર્મની ભાવમાતા ૫) સઘળાં જીવોની ભાવમાતા
૬) સર્વગુણોની ભાવમાતા ૭) સર્વ જીવોની પ્રથમમાતા
૯) ૯ તત્ત્વ : (૧) જીવ (૬) સંવર
કરુણા
અષ્ટપ્રવચન માતા
જયણા
દયા
અહિંસા
. સરલતા
નિગોદ
૮) અષ્ટપ્રકારી પૂજા : (૧) જલપૂજા (૨) ચંદન પૂજા (૩) પુષ્પપૂજા (૪) ધૂપપૂજા (૫) દીપપૂજા (૬) અક્ષતપૂજા (૭) નૈવેદ્યપૂજા (૮) ફળપૂજા
૮ પ્રકારના મદ : (૧) જાતિમદ (૨) કુળમદ (૩) બળમદ (૪) રૂપમદ (૫) તપમદ (૬) ઐશ્વર્યમદ (૭) શ્રુતમદ (૮) લાભમદ
......
અષ્ટમંગલ : (૧) સ્વસ્તિક (૨) શ્રીવત્સ (૩) નંદાવર્ત (૪) વર્ધમાન (૫) ભદ્રાસન (૬) કળશ (૭) મીનયુગલ (૮) દર્પણ અષ્ટાંગ યોગ : (૧) યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયામ (૫) પ્રત્યાહાર (૬) ધારણા (૭) ધ્યાન (૮) સમાપ્તિ
(૨) અજીવ (૩) પુણ્ય (૭) નિર્જરા (૮) બંધ
૨૨૦
(૪) પાપ (૫) આશ્રવ (૯) મોક્ષ