________________
દાનનાં ૫ ભૂષણ
વિભાગ-૭
: ૧) દાન દેતાં આંખમાં હર્ષના આંસુડાં સરી પડે. ૨) દાન દેતાં શરીર પર રૂંવાડા ખડાં થઈ જાય. ૩) દાન દેતાં હૃદયમાં બહુમાન ભાવ પેદા થાય. ૪) દાન દેતાં ખૂબજ મધુર વચનોથી અનુમોદે. ૫) દાન દીધા પછી ખૂબ ખૂબ રાજી થાય.
:
૬) ૬ અઠ્ઠાઈ : (૧) કાર્તિક સુદ ચૌદસ (૨) ફાગણ સુદ ચૌદસ (૩) અષાઢ સુદ ચૌદસ (૪) ચૈત્ર સુદ ચૌદસ (ચૈત્રી ઓળી) (૫) આસો સુદ ચૌદસ (૬) ભાદરવા સુદ ચૌદસ (પર્યુષણ)
૭)
૬ વિગઈ : (૧) દુધ (૨) દહીં (૩) થી (૪) તેલ (૫) કડા વિગઈ (તળેલું) (૬) ગોળ
૬ સંસ્થાન : (૧) સમચતુરસ સંસ્થાન (૨) ન્યગોધ્ર પરિમંડલ સંસ્થાન (૩) સાદિ સંસ્થાન (૪) કુબ્જ સંસ્થાન (૫) વામન સંસ્થાન (૬) હુંડક સંસ્થાન
૬ જીવનિકાય : (૧) પૃથ્વીકાય (૨) અકાય
(૩) તેઉકાય (૨) વાયુકાય (૪) વનસ્પતિકાય (૬) ત્રસકાય
૬ સંઘયણ : (૧) વજઋષભનારાચ સંઘયણ
(૨) ૠષભ નારાચ સંઘયણ (૩) નારાચ સંઘયણ (૪) અર્ધનારાચ સંઘયણ
(૫) કીલિકા સંઘયણ (૬) છેવટું સંઘયણ
(૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય(૪) પુદ્ગલાસ્તિકાય (૫) જીવાસ્તિકાય (૬) કાલ
૬ દ્રવ્ય : (૧) ધર્માસ્તિકાય
૬ શ્રાવકના લક્ષણ : (૧) વ્રતધારી (૨) શીલવંત
(૩) ગુણવંત (૪) સરળ (૫) ગુરૂભક્તિ (૬) શાસ્રનિપૂર્ણ
૬ લેશ્યા : (૧) કૃષ્ણ (૨) નીલ (૩) કાપોત (અશુભ લેશ્યાઓ) (૪) તેજો (૫) પદ્મ (૬) શુક્લ (શુભ લેશ્યાઓ)
નામ
સંપન
૭ ક્ષેત્ર : (૧) જિનમૂર્તિ (૨) જિનમંદિર (૩) જિન આગમ (૪) સાધુ (૫) સાધ્વી (૬) શ્રાવક (૭) શ્રાવિકા
૨૨૫