________________
વિભાગ-૭ ૫) ૫ પરમેષ્ઠિ: (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) આચાર્ય
(૪) ઉપાધ્યાય (૫) સાધુ ૫ શાન : (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન
(૫) કેવળજ્ઞાન ૫ મહાવ્રતઃ (૧) પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત (૨) મૃષાવાદ વિરમણ મહાવ્રત
(૩) અદત્તાદાન વિરમણ મહાવ્રત (૪) મૈથુન વિરમણ મહાવ્રત
(૫) પરિગ્રહ વિરમણ મહાવ્રત (૬) રાત્રિભોજન વિરમણ વ્રત ૫ આચાર : (૧) જ્ઞાનાચાર (૨) દર્શનાચાર (૩) ચારિત્રાચાર (૪) તપાચાર
(૫) વીર્યાચાર ૫ શરીર : (૧) ઔદારિક (૨) વૈક્રિય (૩) આહારક (૪) તૈજસ (૫) કાર્પણ ૫ ઈન્દ્રિય: (૧) સ્પર્શ – ચામડી (૨) રસના - જીભ (૩) ઘાણ - નાક
(૪) ચક્ષુ - આંખ (૫) શ્રવણ - કાન વર્તમાનનાં પ કલ્પવૃક્ષ: ૧) જ્ઞાની છતા
વિનીત ૨) રૂપવાન છતાં સદાચારી ૩) અધિકારી છતાં ન્યાયી ૪) ધનિક (ધનવાન) છતાં દાનેશ્વરી
૫) શક્તિવાન્ (સમર્થ) છતાં ક્ષમાગણી ૫ પ્રકારના દાનઃ ૧) અભયદાન: જીવને મરતો બચાવવો.
૨) સુપાત્રદાન : સાધુ - સાધ્વીજી મહારાજને આહાર પાણી વગેરે
આપવા. ૩) અનુકંપાદાન : ગરીબોને ધન, અન્ન, કપડાં વગેરે આપવા. ૪) કીર્તિદાન : નામના માટે, યશ માટે કરાતું દાન.
૫) ઉચિતદાન : વ્યવહાર સાચવવા માટે કરાતું દાન. ૫ જીવ: (૧) એકેન્દ્રિય (૨) બેઈન્દ્રિય (૩) તેઈન્દ્રિય (૪) ચઉરિન્દ્રિય
(૫) પંચેન્દ્રિય સ્વાધ્યાયના ૫ પ્રકાર : (૧) વાચના (૨) પૃચ્છના (૩) પરાવર્તન (૪) અનુપ્રેક્ષા
(૫) ધર્મકથા પર્યુષણ પર્તવ્યઃ (૧) અમારિ પ્રવર્તન (૨) સાધર્મિકવાત્સલ્ય (૩) ક્ષમાપના
(૪) અઠ્ઠમતપ (૫) ચૈત્યપરિપાટી
૨૨૪