________________
גיוס
रहींकारावर्त
વિભાગ-૧ सिध्दावर्त
બાર નવકાર કેમ ગણવા? દીક્ષા, વ્રત, તીર્થમાળ, ઉપધાન, વિ. Ha A માં ૧૨ નવકાર ગણાતા હોય છે. પહેલો નવકાર મન-વચન-કાયાને HERE ભેળવીને ગણવો બીજો “કરણ-કરાવણ-અનુમોદન દ્વારા
- સહુને આ નવકાર મળો. નિગોદના જીવો પણ એ પ્રાપ્ત કરો અને જે જે ઉત્તમાત્માઓ નવકાર ગણી રહ્યા છે-તેની ભાવથી અનુમોદના ત્રીજો નવકારઃ ૧૦ પ્રાણ પૂર્વક. - શ્રેણિક મહારાજા પ્રાતઃકાળે જ્યાં પ્રભુ વિચરે ત્યાંના સમાચાર મેળવે, જે દિશામાં પ્રભુ હોય તે દિશામાં સોનાના પાટલા પર સોનાના જવલાથી સાથીયો કરી ૧૦ પ્રાણ પૂર્વક વીરના સ્મરણમાં લીન થઈ જતા. એક વખત વીર” બોલતા ૩ ક્રોડ રોમ રાજી “વીર” બોલી ઉઠતી. સાત ધાતુ આત્માના અસંખ્ય પ્રદેશો, ૧૦ પ્રાણ સમગ્ર અસ્તિત્ત્વ વીરના નામથી ખીલી ઉઠતા હતા. આથી જ પોતાના આત્માને મહાવીર રૂપે પરિણમાવી દીધો. આવા ૧૨ નવકાર ગણવા જોઈએ ભલે તેમાં ૪૮ મિનિટ થઈ જાય.
પાંચેય ઈન્દ્રિયો જે સંસારના માર્ગે છે તેને ભગવાનના નામમાં જોડી દેવાની છે.
કાનને પ્રભુનું નામ – ગુણશ્રવણ ૦ અરૂપીના રૂપનું દર્શન-મૂર્તિનું अस्वसदा
દર્શન આચાર્યના આચારની સુગંધ ૦ ઉપાધ્યાયનો આગમ-રસ છે સાધુની સેવાનો સ્પર્શ ૪થો નવકારઃ સાતે ઘાતુ ભૂદાઈ જાય તે રીતે ગણવો. શરીરને ભેદીને
આ નવકાર આપણી આજુ બાજુ આભામંડળ રૂપે ફરી अंजलीमुद्रा
રદ્દ છે-તેવો ભાવ થવો. K D પાંચમો નવકારઃ ૩ ક્રોડ રોમ રાજી વિકસિત થવા પૂર્વક ગણવો
મયણાસુંદરીની જેમ, પ્રત્યેક રૂંવાડે નવકાર (5). છઠો નવકારઃ અસંખ્ય પ્રદેશ-દરેક-પ્રદેશે નવકારનો ઝંકાર, રણકાર વાગે परमेनिमुद्रा
ભગવાનના નામે - ૭મો નવકાર :
અક્ષર-અનફર ભાવને પામી જાય-ભાવ નમસ્કાર આવે, નમવું-પરિણમવું-તે રૂપે બનીને સ્થિર થવુ. આત્માની ૪ શક્તિઓ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય શક્તિઓ વિભાવમાં વળેલી છે તેમાંથી છોડાવીને પ્રભુ તરફ વાળવી.
પ્રભુમાં રૂચિ થવી, પ્રભુનું જ્ઞાન મેળવવું, પ્રભુમાં રમણતા प्रवचनमुद्रा
અનુભવવી.