________________
બીજા દિવસે અભક્ષ્ય બને તેવા રાતવાસી પદાર્થો
રોટલા
રોટલી
લોચાપુરી
ભાખરી
પુડલા
પુરણપોળી જેમાં પાણીનો ભાગ હોય તે
ભજીયા
વડા
ઢોકળા
હાંડવો
ઈડલી - ઢોસા
કચોરી
સમોસા
ભાત ડાળ
શિશિર ઋતુ શિયાળો) કારતક સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૪ સુધીનો સમય લીમીટ 30 દિવસ
શેકેલા પદાર્યો દળેલા લોટ
ચણા - ધાણી
મમરા
ખાખરા
ઘરના બનાવેલા
બિસ્કીટ નાનકટા વિગેરે
કા. સુદ ૧૫ થી ફા. સુ. ૧૪ સુધી વપરાતાં પદાર્થો
ભાજીપાલો, કોથમી ખજુર, પત્તરવેલના પ ત ખારેક, તલ, કોપર બદામ, કાજુ, ચારોળ, પીસ્તા, દ્રાક્ષ, અખર ટ જરદાલુ, વગેરે પ્રકારનો સુકોમેવો
વિભાગ-૫
ચલિત રસ
૧૫ ૨૦ ૩૦ દિવસ પછી અભક્ષ્ય બને તેવા પદાર્થો
રાતવાસી પદાર્થો
'દૂધપાક
| ખીર
| ફ્રુટસલાડ દુધીનો હલવો ચીકુનો હલવો
ઘણાં દિવસો પછી અભક્ષ્ય થતાં પદાર્થો - સીઝનલ ટાઈમ લીમીટ
ગ્રીષ્મ ઋતુ (ઉનાળો) ફાગણ સુદ ૧૫ થી આષાઢ સુદ ૧૪ સુધીનો સમય લીમીટ ૨૦ દિવસ
સીઝનલ ટાઈમ લીમીટવાળા પદાર્થો
તડકાંમાં બનાવેલા અથાણાં
મલાઈ
બાસુંદી
| શ્રીખંડ
વઘારેલા પદાર્થો
ચેવડો
મમરા
પોપકોર્ન
વિગેરે
ફા. સુ. ૧૫ થી અ.સુ. ૧૫ સુધી વપરાતાં પદાર્થો
બદામ, ઓસાવેલા તલ અને કોપરાની સુકવણી
૪ મહિના ૮ મહિના પછી અભક્ષ્ય બને તેવા પદાર્થો
ધારી
ગુલાજાંબુ કાચો માવો
જલેબી
રસમલાઈ
૧૧૩
રસગુલ્લા
બંગાળી મીઠાઈઓ
તળેલા પદાર્થો
સેવ-પુરી
ગાંઠીયા
ઘણાં મહિના પછી અભક્ષ્ય બનતાં પદાર્થો - એક્સપાયર્ડ ડેટ
અ. સુ. ૧૫ થી કા. સુ. ૧૪ સુધી વપરાતાં પદાર્થો
વર્ષા ઋતુ (ચોમાસુ) અષાઢ સુદ ૧૫ થી કારતક સુદ ૧૪ સુધીનો સમય લીમીટ ૧૫ દિવસ
ફરસાણ માત્ર
કેળાની વેફર
વિગેરે
અથાણાંના પ્રકાર
ગેસ પર બનાવેલા અથાણા
શેકેલો પાપડ
પાણીવાળી ચટણી
શરબતના એસેન્સ જેમાં પાણીનો
ભાગ રહી જાય
તે
છોતરાં સાથેની બદામ, કોપરાની કાચલી (ગોળો) જે દિવસે ફોડીએ તેજ દિવસે ભક્ષ્ય બીજે દિવસે
અભક્ષ્ય
પાકી મીઠાઈ
સુખડી
લાડુ - - મગજ મોહનથાળ
બુંદી લાડુ વિગેરે
કા. સુ. ૧૫ થી અ. સુ. ૧૪ સુધી ૮ મહિના સુધી વપરાતાં પદાર્થો
વડી, પાપડ, ખીચીયા,સારેવડાં, સુકવણી વગેરે.
ખાટાં અથાણાં